Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ફેબ્રુઆરી 2022માં લોન્ચ થશે આ 16 સ્માર્ટફોન

07:31 PM May 05, 2023 | Vipul Pandya

વર્ષ 2022માં  ફેબ્રુઆરી મહિનામાં  મોબાઇલ પ્રેમીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જો તમે નવો ફોન ખરીદવા  માંગતા હોય તો જાણીલો આ માહિતી. એક બજાર  રિપોર્ટ મુજબ ફેબ્રઆરી મહિનાના અંત સુધીમાં જાણીતી બ્રાન્ડના 16 સ્માર્ટફોન લોન્ચ કરાશે.
ઘણી નવી મોબાઇલ બનાવતી કંપની માટે ભારતીય બજાર હોટ ફેવરીટ છે.વર્ષ 2022 શરૂ થઇ ચૂક્યુ છે.  મોટા ભાગના સ્માર્ટફોન મેકર્સ કંપનીઓ ભારતમાં પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન લૉન્ચ કરી રહી છે. આ મહિને આશરે 16 નવા ફોન બજારમાં આવશે.  
1. Oppo Reno7 
2. Infinix Zero 5G
3. Redmi Note 11 and Note 11S
4. Vivo T1 5G
5. Samsung Galaxy S22
6. Realme 9 Pro series
7. Moto Edge 30 Pro
8. iQOO 9
9. Realme GT2
10. Redmi K50
11. Nubia Red Magic 7
12. Black Shark 5
13. Lenovo Legion Y90
14. Vivo V23e
15. Realme C31
16. Samsung Galaxy A33 5G, A53 5G