Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અદાણી મુન્દ્રા પોર્ટે ભારત માટેના સૌથી વિશાળ કન્ટેનર જહાજનું સંચાલન કર્યું

06:44 PM Apr 23, 2023 | Vipul Pandya

અદાણી મુન્દ્રા પોર્ટે એક વિશાળ સિદ્ધિ
પ્રાપ્ત કરી,
APL રેફલ્સ નામનું વિશાળ જહાજ શિપિંગ લાઇનના
કાફલાના સૌથી મોટા જહાજોમાંનું એક છે. અદાણી
CMA મુન્દ્રા ટર્મિનલ
પ્રાઈવેટ લિમિટેડનો મુન્દ્રા પોર્ટ ખાતે જન્મ થયો.

 

અદાણી બંદર પર લંગારેલા વિશાળકાય જહાજ APL રેફલ્સની કેટલીક માહિતી

APL રેફલ્સ નામાંકિત
ક્ષમતા – 17,292 કન્ટેનરોની છે
, લંબાઈ – 397.88 મીટર, પહોળાઈ – 51 મીટર
અને મહત્તમ જોઈતી ઊંડાઈ – 16 મીટર છે.


 


સિંગાપોર ખાતે રજિસ્ટર્ડ થયેલું આ જહાજ
વર્ષ 2013માં બનેલું છે અને આ જહાજની ઊંચાઈ 76.2 મીટર છે અને સમર
DWT (ટન): 176726.9 ટન, તથા કુલ ટનેજ: 169423 અને નેટ ટનેજ: 76852
જેટલું છે. આ જહાજની સફરનું છેલ્લું પોર્ટ સોહર
, ઓમાન છે.