+

BSF ગાંધીનગરમાં કરિયર કાઉન્સેલિંગ કાર્યક્રમનું આયોજન

બાવા ગુજરાત ફ્રન્ટિયરના નેજા હેઠળ BSF કેમ્પસ, ગાંધીનગર (BSF Gandhinagar)ખાતે જવાનોના બાળકો માટે કારકિર્દી કાઉન્સેલિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની માહિતી શ્રી સંજીવ બોહરા, મદદનીશ નિયામક, આકાશ બાયજુ, અમદાવાદ દ્વારા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધોરણ 8 થી 12 ના બાળકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં બાળકોને 10મા અને 12મા ધોરણ પછી ઉપલબ્ધ વિવિધ કારકિર્દી વિકલ્પો ઉપરાંત NEET અ
બાવા ગુજરાત ફ્રન્ટિયરના નેજા હેઠળ BSF કેમ્પસ, ગાંધીનગર (BSF Gandhinagar)ખાતે જવાનોના બાળકો માટે કારકિર્દી કાઉન્સેલિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની માહિતી શ્રી સંજીવ બોહરા, મદદનીશ નિયામક, આકાશ બાયજુ, અમદાવાદ દ્વારા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધોરણ 8 થી 12 ના બાળકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં બાળકોને 10મા અને 12મા ધોરણ પછી ઉપલબ્ધ વિવિધ કારકિર્દી વિકલ્પો ઉપરાંત NEET અને JEE કોર્સની ઓનલાઈન તૈયારી વિશે ખાસ માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં વાલીઓ અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને અમૂલ્ય માહિતી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter