+

માવઠાની આગાહીને લઈને ખેડૂતો ચિંતિત, સરકાર એલર્ટ મોડમાં

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી બેે ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. ઠંડી અને વરસાદ બંને ઋતુ એક સાથે જોવા મળી રહી છે. વળી એકવાર ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના…

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી બેે ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. ઠંડી અને વરસાદ બંને ઋતુ એક સાથે જોવા મળી રહી છે. વળી એકવાર ફરી માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે હવે સરકાર એલર્ટ મોડમાં આવી ગઇ છે. ત્યારે ભાવનગર જિલ્લાની દરેક APMC માટે સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. માવઠાની આગાહીને લઈને ખેડૂતો, વેપારીઓને સૂચના આપી દેવામાં આવી છે. સરકારી ગાઈડલાઈન હોવા છતાં જણસને ખુલ્લામાં વેચવામાં આવી રહી છે. ખેડૂતોમાં અવેરનેસના અભાવે મોટું નુકસાનની ભીતિ જોવા મળી રહી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter