લોકસભાની ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) તેના દર્શકો માટે એકવાર ફરી ખાસ અને વિશેષ કાર્યક્રમ લઈને આવ્યું છે. આજે એટલે કે 3 મેના રોજ દિવસભર ગુજરાતી મીડિયા ઇતિહાસનો બીજો સૌથી મોટો કૉન્ક્લેવ 2024 (Gujarat First Conclave 2024) યોજાશે. આ કૉન્ક્લેવ ગુજરાત ફર્સ્ટ દ્વારા મહેસાણા (Gujarat First Conclave 2024 Mehsana) ખાતે યોજાશે. આ કાર્યક્રમની શરૂઆત આજે સવારે 9.00 કલાકથી થશે. ‘Gujarat First Conclave 2024’ કાર્યક્રમના મંચ પર દિવસભર ગુજરાતના રાજકીય દિગ્ગજો, બૌદ્ધિકો સાથે સૌથી નિખાલસ સંવાદ યોજાશે. સાથે જ ગુજરાતની રાજકીય પરિસ્થિતિ પર આરપારની વાતચીત થશે.
આ જાણીતી હસ્તીઓ રહેશે હાજર
સૌરાષ્ટ્ર પછી હવે ઉત્તર ગુજરાતની (North Gujarat) ધરા પર યોજાનાર ‘Gujarat First Conclave 2024, Mehsana’ વિશેષ કાર્યક્રમમાં આજે ઉત્તર ગુજરાતની 5 બેઠકો સાથે જ રાજ્ય અને દેશની સીધી ચર્ચા થશે. મહેસાણાથી સૌથી શાનદાર, સૌથી રોમાંચક, સૌથી મોટા કૉન્કલેવમાં આજે આ જાણીતી હસ્તીઓ વચ્ચે સંવાદ યોજાશે.
Gujarat First ની YouTube ચેનલ પર અહીં જોઈ શકાશે LIVE પ્રસારણ :