Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Avika Gor And Bodyguard: અભિનેત્રીના બોર્ડીગાર્ડે જ સરાજાહેર શારીરિક રીતે કર્યું યૌન શોષણ

04:18 PM Jun 18, 2024 | Aviraj Bagda

Avika Gor And Bodyguard: ફેમસ ટીવી સિરીઝ બાલિકા વધુમાં મુખ્ય કિરદાર નિભાવનાર આનંદી ઉર્ફે અવિકા ગૌરે (Avika Gor) ઘણી નાની ઉંમરમાં સફળતાના શિખર પર મુકામ હાંસલ કરી લીધી હતી. પરંતુ આ સફળતા મેળવી એટલી સરળ હતી નહીં. તેમને (Avika Gor) નાની વયથી લઈને અત્યાર સુધી અનેક વખત ઉતાર-ચડાવનો સામનો કરવો પડ્યો છે. ત્યારે તેમણે (Avika Gor) તાજેતરમાં એક ખાસ વાત સાથે લોકોને માહિતગાર કર્યા છે.

  • તેમના બોર્ડીગાર્ડે જ તેમની સાથે શારીરિક શોષણ કર્યું

  • મને પાછળના ભાગે કોઈ વ્યક્તિએ ખરાબ રીતે સ્પર્શ કરી

  • આ ઘટના મારે માટે ક્યારે ભૂલી શકાય નહીં તેવી

તેમણે (Avika Gor) એક એક સંચાર માહિતીની સંસ્થાને ઈન્ટરવ્યુ આપતા તેણીએ જણાવ્યું હતું કે, એક વખત તેમના બોર્ડીગાર્ડે જ તેમની સાથે શારીરિક શોષણ કર્યું હતું. જોકે આ વસ્તુ ભારતમાં નહીં, પરંતુ મારી (Avika Gor) સાથે Kazakhstan માં થઈ હતી. આવા દેશમાં તમારી સાથે દરેક ક્ષણ માટે બોર્ડીગાર્ડ (Bodyguard) તમારી સાથે રહે છે. પરંતુ ત્યારે અમુક લોકો એવા હોય છે, જે સ્માર્ટ બનવાની ચાલાકી કરે છે. તેમણે (Avika Gor) ઘટનો ઉલ્લેખ કરતા તેમની સાથે થયેલી ગેરવર્તણકનો તેમણે ખુલાસો કર્યો.

મને પાછળના ભાગે કોઈ વ્યક્તિએ ખરાબ રીતે સ્પર્શ કરી

તેમણે (Avika Gor) વધુમાં જણાવ્યું, Kazakhstan માં એક ઈવેન્ટ દરમિયાન હું જ્યારે સ્ટેજ પર જઈ રહી હતી, ત્યારે મને પાછળના ભાગે કોઈ વ્યક્તિએ ખરાબ રીતે સ્પર્શ કરી હતી. જોકે મેં જ્યારે પાછળ ફરીને જોયું ત્યારે બીજુ કોઈ નહીં, પણ તે મારો બોર્ડીગાર્ડ (Bodyguard) હતો. આ ધટના મારા માટે ઘણી ચોંકાવનાર હતી. કારણ કે… મારી (Avika Gor) રક્ષા કરવા માટે જે (Bodyguard) વ્યક્તિ મારી સાથે હતો, તે જ વ્યક્તિ (Bodyguard) એ મારી સાથે ખરાબ રીતે વર્તન કર્યું હતું.

આ ઘટના મારે માટે ક્યારે ભૂલી શકાય નહીં તેવી

તેણીએ (Avika Gor) વધુમાં કહ્યું, જોકે આ ઈવેન્ટ દરમિયાન બોર્ડીગાર્ડ ફરી એકવાર આવી હરકત મારી સાથે કરવા જઈ રહ્યો હતો, ત્યારે મેં પાછળ ફરીને તેનો હાથ પકડી લીધો હતો. તો ત્યારે તેણે (Avika Gor) આ ઘટનાને લઈ માંફી માગી લીઘી હતી. તેથી મેં (Avika Gor) તેને ત્યારે માફ કરી દીધો હતો. જોકે આ ઘટના મારે માટે ક્યારે ભૂલી શકાય નહીં તેવી હતી.

આ પણ વાંચો: ફેમસ સિંગર Alka Yagnik ઝઝુમી રહી છે…..!