+

પચવામાં સરળ અને હલકાં-ફૂલકાં ટોમેટો રાઈસ

🍅ટોમેટો રાઈસ બનાવવા માટેની સામગ્રી:1 બાઉલ - ચોખા3 ટી સ્પૂન - તેલ / ઘી / બટર1/8 ટી સ્પૂન - અડદ ની દાળ1/8 ટી સ્પૂન - રાઈ1/8 ટી સ્પૂન - જીરુંસ્વાદ પ્રમાણે - મીઠું1/2 ટી સ્પૂન - હળદર1 નાનું - જીણું સમારેલું ટમેટું1/2 નાનો - જીણો સમારેલો કાંદોલીમડા ના પાન1/8 ટી સ્પૂન - હિંગકોથમીરકાજુ🍅ટોમેટો રાઈસ બનાવવા માટેની રીત : ચોખાને ધોઈને પલાળી રાખવા. 2 - 3 કલાક પછી તેને રાંધી લેવા. પેનમાં તેલ અને ઘી મૂકી તેમાં રાઈ, અડદ ની àª

🍅ટોમેટો રાઈસ બનાવવા માટેની સામગ્રી:
1 બાઉલ – ચોખા
3 ટી સ્પૂન – તેલ / ઘી / બટર
1/8 ટી સ્પૂન – અડદ ની દાળ
1/8 ટી સ્પૂન – રાઈ
1/8 ટી સ્પૂન – જીરું
સ્વાદ પ્રમાણે – મીઠું
1/2 ટી સ્પૂન – હળદર
1 નાનું – જીણું સમારેલું ટમેટું
1/2 નાનો – જીણો સમારેલો કાંદો
લીમડા ના પાન
1/8 ટી સ્પૂન – હિંગ
કોથમીર
કાજુ
🍅ટોમેટો રાઈસ બનાવવા માટેની રીત : 
  • ચોખાને ધોઈને પલાળી રાખવા. 2 – 3 કલાક પછી તેને રાંધી લેવા. 
  • પેનમાં તેલ અને ઘી મૂકી તેમાં રાઈ, અડદ ની દાળ અને જીરું ઉમેરવું.
  • તે તતડે એટલે તેમાં ટામેટા,કાંદા,લીમડા ના પાન નાખી સાંતળી લેવા. 
  • હિંગ,મીઠું,મરચું,હળદર ઉમેરી હલાવી લેવું.
  • તૈયાર કરેલા ભાત ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવું. 
  • કોથમીર અને કાજુથી ગાર્નિશ કરી સર્વ કરવું.
Whatsapp share
facebook twitter