Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

દિલ્હીમાં મત કરવા પર મળશે અઠળક લાભ, રેસ્ટોરન્ટ્સથી લઈને મફત સવારી સુધી

09:53 PM May 24, 2024 | Aviraj Bagda

Lok Sabha Election Offers: હાલ, દેશમાં લોકસભા ચૂંટણી 2024 નો (Lok Sabha Election) માહોલ સર્જાયો છે. ત્યારે દરેક પાર્ટીઓ દ્વારા કમર કસીને મતદાતોને રિઝવવાનો પ્રયાસ (Lok Sabha Election) કરવામાં આવી રહ્યો છે. જે કરીને તેમની પાર્ટીને બહોળા પ્રમાણમાં મત મળે અને તેમની પાર્ટી લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માં વિજય હાંસલ કરી શકે. ત્યારે 25 મેના રોજ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં લોકસભા ચૂંટણી 2024 ના છઠ્ઠા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે.

  • દિલ્હીમાં મતદાન કરવા પર અનેક ફાયદાઓ

  • Restaurant અને ખરીદીના માર્કેટમાં Discount ઓફર

  • Rapido ની સવારી મફત કરી શકાશે

ત્યારે દિલ્હીમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના છઠ્ઠા તબક્કામાં 7 વિભાનસભાની બેઠકો માટે પણ મતદાન થશે. ત્યારે આ કાળઝાળ ગરમીમાં મતદાતાઓ અચૂક મતદાન (Lok Sabha Election) કરે તે માટે તેમની માટે ખાસ સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. દિલ્હીના મુખ્ય ચૂંટણી (Lok Sabha Election) અધિકારી પી કૃષ્ણમૂર્તિએ મતદાતાઓ માટે ખાસ જાહેરાત કરી છે.

આ પણ વાંચો: Rajasthan Accident: આ Video હચમચાવી દેશે! પૂરઝડપે આવતી કારે યુવકને 20 ફૂટ ઊલાળ્યો

Restaurant અને ખરીદીના માર્કેટમાં Discount ઓફર

રાજધાની દિલ્હીમાં 70 ગુલાવી મતદાન (Lok Sabha Election) કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ મતદાન મથકો પર સંપૂર્ણ સ્ટાફ મહિલાઓનો રહેશે. તે ઉપરાંત દિવ્યાંગ મતદાતાઓ માટે સંસદીય મત વિસ્તારોમાં (Lok Sabha Election) મતદાન મથક તૈયાર કરવામાં આવ્યા છે. તે ઉપરાંત મતદાતાઓ માટે મતદાન મથક (Lok Sabha Election) સુધી પહોંચવા ઝોમેટો, સ્વિગી, Rapido અને Restaurant સાથે કામગીરી હાથ ધરી છે.

આ પણ વાંચો: Medha Patkar સામે માનહાનિ કેસમાં દિલ્હી કોર્ટે મોટો ચુકાદો

Rapido ની સવારી મફત કરી શકાશે

દિલ્હીમાં મતદાન કરવા પર દારૂની દુકાનો અને Restaurant માં 50 ડિસ્કાઉન્ટ મળશે. ઝોમેટો અને સ્વિગી ઉપર પણ કોઈ પણ પ્રકારની વસ્તું ઓર્ડર કરવાથી મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ મળશે. દિલ્હીમાં 171 થી વધુ Restaurant માં લોકસભા ચૂંટણી 2024 ના નામે Discount ઓફર શરૂ કરવામાં આવી છે. મહિલા માટે ખાસ કરીને પાર્લરમાં 10 થી 20 ટકા Discount જાહેર કરવામાં આવ્યું છે. Rapidoમાં મફત સવારી કરવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે. તો અંતે રાજધાની દિલ્હીના 50 થી વધુ માર્કેટમાં ખરીદી પર ડિસ્કાઉન્ટની ઓફર રાખવામાં આવી છે.

આ પણ વાંચો: PM Modi : મતદાન પહેલા કાશીવાસી ઓને PM Modi નો ખાસ પત્ર, જાણો શું કરી માંગ