Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભાઇ અને ભત્રીજીની હત્યારી ડો કિન્નરી પટેલ 

11:17 AM May 01, 2023 | Vipul Pandya
એક એવી બહેન જેણે પોતાના ભાઇને ધતુરાનું પાણી પીવડાવી હત્યા કરી અને તેની નાની માસુમ ભત્રીજીની હત્યા કરી દીધી હતી. મુળ વ્યવસાયે ડેન્ટિસ્ટ કિન્નરી પટેલે આ કૃત્ય કર્યું છે.  તેનો પરિવાર સુખી સંપન્ન છે પણ પરિવારમાં થયેલી સમસ્યામાં તેણે પોતાના જ ભાઇને મારી નાખવાનું ષડયંત્ર રચ્યું. તેણે પોતાના ભાઇ જીગરને ગ્લુકોઝમાં ધતુરાનું પાણી નાખને પીવડાવી દીધું તથા તેની ભત્રીજીને પણ મારી નાખી.  ધતુરાના કારણે જીગરનું માનસિક સંતુલન ખોરવાઇ ગયું અને ત્યારબાદ કિન્નરીએ તેને સાઇનાઇડ આપી દીધું હતું. દેશભરમાં આ કિસ્સો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો.