+

આ રાશિના જાતકોએ આજે રહેવું સાવધાન, થઇ શકે છે આર્થિક સંકટ

આજનું પંચાંગ: તારીખ:-૨૬ / માર્ચ /૨૦૨૨, શનિવાર તિથી:-વિ.સં. ૨૦૭૮ / ફાગણ વદ નોમ રાશી:-ધન (ભ,ફ,ઘ,ઢ) નક્ષત્ર:-પૂર્વાષાઢા (બપોરે ૦૨:૪૭ સુધી.) યોગ:-પરિધ (રાત્રે ૧૦.૫૯ સુધી) કરણ:-તૈતીલ (સવારે ૦૯.૦૨ સુધી)   દિન વિશેષ: સૂર્યોદય:-સવારે ૦૬.૧૮ કલાકે       સૂર્યાસ્ત:-સાંજે ૦૬.૩૬ કલાકે. અભિજિત મૂહર્ત:-બપોરે ૧૨:૦૨ થી ૧૨:૫૨ સુધી. રાહુકાળ:- સવારે ૦૯:૨૩ થી ૧૦.૫૫ સુધી.   વ્રત અને તહેવાર:   હનુમાન ચાલિસાનો પાઠ કરવો. નોમ સàª

આજનું પંચાંગ: 
  • તારીખ:-૨૬ / માર્ચ /૨૦૨૨, શનિવાર 

  • તિથી:-વિ.સં. ૨૦૭૮ / ફાગણ વદ નોમ 

  • રાશી:-ધન (,,,ઢ) 

  • નક્ષત્ર:-પૂર્વાષાઢા (બપોરે ૦૨:૪૭ સુધી.) 

  • યોગ:-પરિધ (રાત્રે ૧૦.૫૯ સુધી) 

  • કરણ:-તૈતીલ (સવારે ૦૯.૦૨ સુધી) 

  

દિન વિશેષ: 

  • સૂર્યોદય:-સવારે ૦૬.૧૮ કલાકે       

  • સૂર્યાસ્ત:-સાંજે ૦૬.૩૬ કલાકે. 

  • અભિજિત મૂહર્ત:-બપોરે ૧૨:૦૨ થી ૧૨:૫૨ સુધી. 

  • રાહુકાળ:- સવારે ૦૯:૨૩ થી ૧૦.૫૫ સુધી. 

  

વ્રત અને તહેવાર:  

  •  હનુમાન ચાલિસાનો પાઠ કરવો. 

  • નોમ સમાપ્તિ રાત્રે ૦૮:૦૧ સુધી. 

  

મેષ (, , ) :-  

· સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવું.  

· ખાસ વ્યક્તિ જોડે મુલાકાત થાય. 

· વિશ્વાસ જલ્દી ના મૂકવો. 

· લગ્ન યોગ પ્રબળ બને. 

  

વૃષભ (, , ) :-  

· કોઈના ઉપર આધાર રાખો. 

· શરીરની સંભાળ રાખવી. 

· ઉધાર આપવું કે લેવું નહીં. 

· ધીરજ રાખવી. 

  

મિથુન (, , ) :- 

· કોઈ મહત્વની વાત જાણવા મળે. 

· લગ્ન જીવન સારૂ રહે. 

· ખાસ વ્યક્તિ જોડે મુલાકાત થાય. 

· અનિચ્છનીય પ્રવાસ થાય. 

  

કર્ક ( , ) :-  

· ખર્ચમાં વધારો થાય. 

· પોતાના માટે સમય મળે. 

· મોસાળ પક્ષથી લાભ થાય. 

· રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે. 

  

સિંહ ( , ) :-  

· જિદ્દી સ્વભાવ છોડવો. 

· કામનું દબાણ રહે. 

· અટકેલા કાર્ય પૂર્ણ થાય. 

· કોઈ નવું કાર્ય થાય. 

  

કન્યા ( , , ) :- 

· આર્થિક ધનલાભ થાય. 

· ધન બચાવીને રાખો. 

· તમારી આવડત કામમાં આવે. 

· નવો પ્રેમ બંધાય. 

તુલા ( , ) :-  

· સ્વાસ્થ્ય સારું રહે. 

· ધન ધાર્મિક કાર્યોમાં વાપરો. 

· નવી યોજના બને. 

· આળસનો ત્યાગ કરવો. 

  

વૃશ્વિક (, ) :-  

· ધનને ખોટી રીતે વેડફો નહીં. 

· તમારો નિર્ણય ખોટો પડી શકે છે. 

· નવા વ્યક્તિનું આગમન થાય. 

· લગ્ન યોગ પ્રબળ બને. 

  

ધન (, , , ) :- 

· નવી તક મળે. 

· અનુભવથી શીખવા મળે. 

· અતિથિ ઘરે આવે. 

· પેટની સમસ્યા રહે. 

  

મકર (, ) :-  

· અણધાર્યા પ્રવાસ થાય. 

· સ્નાયુની તકલીફ રહે. 

· ધન સાચવવું. 

· ગુસ્સો કરવો. 

  

કુંભ (, , , ) :-  

  • ખર્ચ પર અંકુશ લાવવો. 

  • ખાસ મિત્ર લાગણી સમજે. 

  • મુજવણ રહ્યા કરે. 

  • ખોટો ભય રાખવો. 

  

મીન (, , , ) :-  

· અજાણી વ્યક્તિ થી ધનલાભ થાય. 

· લગ્ન યોગ પ્રબળ બને. 

· ઓફિસના કામનું દબાણ રહે. 

· મનને શાંતિ જણાય. 

  

આજનો મહામંત્ર

1. ઓમ હનુમંતે નમ: 

2. ઓમ અષ્ટ સિદ્ધિ દેવતાય નમ: 

આજનો મહાઉપાય  

હનુમાનજીને તેલ અને સિંદુર અર્પણ કરવું અને આકડાના ફૂલની માળા ચઢાવવી જેથી ઘરમાં શાંતિ થશે. 

Whatsapp share
facebook twitter