+

આ રાશિના જાતકોને આજે મુશ્કેલ સમસ્યાનું સમાધાન મળશે

પંચાંગ: (Bhavi Darshan) તારીખ: 18 જૂલાઇ 2024, ગુરુવાર તિથિ: અષાઢ સુદ બારસ નક્ષત્ર: જ્યેષ્ઠા યોગ: બ્રહ્મ કરણ: બવ રાશિ: વૃશ્ચિક (ન, ય), 27:24 ધન દિન વિશેષ: અભિજીત મુહૂર્તઃ 12:24 થી…

પંચાંગ: (Bhavi Darshan)
તારીખ: 18 જૂલાઇ 2024, ગુરુવાર
તિથિ: અષાઢ સુદ બારસ
નક્ષત્ર: જ્યેષ્ઠા
યોગ: બ્રહ્મ
કરણ: બવ
રાશિ: વૃશ્ચિક (ન, ય), 27:24 ધન

દિન વિશેષ:
અભિજીત મુહૂર્તઃ 12:24 થી 13:12 સુધી
રાહુકાળઃ 14:26 થી 16:06 સુધી

મેષ (અ,લ,ઈ)

રોમાંચક અને આનંદદાયક દિવસ વીતે
પરિવાર સાથે વાણીમાં મીઠાશ રહે
વિરોધીઓની ટીકા તરફ ધ્યાન આપશો નહીં
આર્થિક ધન લાભના યોગ
ઉપાય: સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું
શુભરંગ: આછો લીલો
શુભમંત્ર: ૐ સ્થિરાય નમઃ||

વૃષભ (બ,વ,ઉ)

મુશ્કેલ સમસ્યાનું સમાધાન મળશે
જૂના પૈસા લેવાના થાય
બાળકને શારીરિક સમસ્યા થઇ શકે
મંદગીમાંથી મુક્તિ મળે
ઉપાય: સૂર્યદેવના 12 નામના જાપ કરવા
શુભરંગ: આછો સફેદ
શુભમંત્ર: ૐ વરદાય નમઃ||

મિથુન (ક,છ,ઘ)

સફળતા મળવાના સંયોગ
પ્રેમમાં નિરાશા અનુભવાય
ખૂબ મહેનત કરશો
માઈગ્રેન, માથાના દુખાવો થઇ શકે
ઉપાય: ગરીબોને ચોખાનું દાન કરવું
શુભરંગ: ઘાટો લાલ
શુભમંત્ર: ૐ જટીને નમઃ||

કર્ક (ડ,હ)

અન્યની વાત સાંભળવાનું ટાળવું
પૈસાના મામલામાં સાવધાની રાખવી
બાળકોના ભાવિ વિશેની ચર્ચામાં સમય પસાર થાય
પરિવારના સભ્યો તમારાથી ખુશ રહે
ઉપાય: સૂર્યમંદિરે જઈ સાત પ્રદક્ષિણા ફરવી
શુભરંગ: નેવી બ્લૂ
શુભમંત્ર: ૐ ચર્મીણે નમઃ||

સિંહ (મ,ટ)

દિવસ ખૂબ વ્યસ્ત રહે
ફોન કે ઇમેલનો જવાબ આપવો જરૂરી બનશે
ધંધાદારી લોકો માટે દિવસ સારો રહે
ઓફિસના કાર્યમાં સફળતા મળવાના યોગ
ઉપાય: સૂર્ય સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ: આછો પીળો
શુભમંત્ર: ૐ શાશ્વતાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

દિવસ તમારા માટે ઉતમ રહેશે
સાંજે પરિવારસાથે બહાર જવાની યોજના બની શકે
ઉધાર માંગનારાથી સાવધાન રહેવું
કામનું દબાણ વધે
ઉપાય: કંકુનું તિલક કરી ઘરની બહાર જવું
શુભરંગ: લાલ રંગ
શુભમંત્ર: ૐ ગોચરાય નમઃ||

તુલા (ર,ત)

તમારી જાતને સાબિત કરવાની ઘણી તક મળશે
તકો ઓળખવામાં દિવસ પસાર થાય
વર્તમાનમાં નફાની શક્યતા દેખાય
પ્રિયજનની સંભાળ લેવી
ઉપાય: લાલ ઉનનું આસન મંદિરમાં દાન કરવું
શુભરંગ: પીળો રંગ
શુભમંત્ર: ૐ મહાકર્મણે નમઃ||

વૃશ્ચિક (ન,ય)

આવશ્યક ચીજવસ્તુ ખરીદી કરવી પડે
બાળકો દ્વારા વધારે ધનખર્ચ થઈ શકે
પેટના કૃમિ નષ્ટ થાય
મિત્રો તરફથી ધનલાભ મળે
ઉપાય: તમારા જુના કપડાનું દાન કરવું
શુભરંગ: કાળો રંગ
શુભમંત્ર: ૐ લોકપાલાય નમઃ||

ધન (ભ,ધ,ફ,ઢ)

આર્થિક ધનલાભ થાય
સાંજ પછી વિચારો કાબૂમાં રાખવા
સ્વાસ્થય પ્રત્યે ધ્યાન રાખવું
લાંબી ચર્ચામાં નહીં પડવું
ઉપાય: પક્ષીઓને જાર ખવડાવવી
શુભરંગ: ભૂરો
શુભમંત્ર: ૐ મહાતપસે નમઃ||

મકર (ખ,જ,જ્ઞ)

ધનખર્ચના યોગ
વેપારમાં આળશ રહે
કોઈ ભેટ સોગાદ મળશે
સખત મહેનત રંગ લાવે
ઉપાય: બ્રાહ્મણને ઘઉંનું દાન કરવું
શુભરંગ: વાદળી રંગ
શુભમંત્ર: ૐ સર્વજ્ઞાય નમઃ||

કુંભ (ગ,શ,સ,ષ)

ખૂબ મહેનતુ બનશો
કાર્યક્ષમતામાં વધારો થાય
ઓફિસમાં પગાર વધવાની વાત થઈ શકે
અધૂરાં કાર્ય પૂર્ણ થાય
ઉપાય: આદિત્યહૃદય સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ દશબાહવે નમઃ||

મીન (દ,ચ,ઝ,થ)

પ્રેમ સંબધોને લઈને ખૂબ ઉત્સાહ જણાય
મિત્ર કે સંબંધીને થોડા પૈસા ઉધાર આપશો
બીજાને આર્થિક મદદ કરશો
લગ્ન યોગ પ્રબળ બને
ઉપાય: વહેલી સવારે પૂર્વ દિશામાં સૂર્ય નમસ્કાર કરવા
શુભરંગ: આછો વાદળી
શુભમંત્ર: ૐ સ્વયંશ્રેષ્ઠાય નમઃ||

આ પણ વાંચો: Chaturmas Importance: આ કાર્યો અને વસ્તુઓનો કરો ત્યાગ, ત્યારે મળશે જીવનના દરેક સુખ

આ પણ વાંચો: Navdha Bhakti-સીતાહરણ વખતે દશાનન રાવણે છેતરપિંડી કેમ કરવી પડી?

આ પણ વાંચો: Ganesh-ઉચ્છિષ્ટ ગણપતિ શું છે? સાધો તો તત્કાળ ફળ પ્રાપ્તિ

Whatsapp share
facebook twitter