Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

RashiFal : આ રાશિના જાતકોને આજે આર્થિક લાભના અવસરો પ્રાપ્ત થશે

07:21 AM Apr 02, 2024 | Hiren Dave

આજનું પંચાંગ:
તારીખ: 02 એપ્રિલ 2024, મંગળવાર
તિથિ: ફાગણ વદ આઠમ
નક્ષત્ર: પૂર્વાષાઢા
યોગ: પરિધ
કરણ: બાલવ
રાશિ: ધન (ભ,ધ,ફ,ઢ)
સૂર્યોદય: 06:31
સૂર્યાસ્ત: 18:52

દિન વિશેષ
રાહુકાળ: 15:49 થી 17:22 સુધી
અભિજીત મુહૂર્ત: 12:18 થી 13:08 સુધી
વિજય મુહૂર્ત: ૧૪:૪૭ થી 15:37 સુધી
આજે કાલાષ્ટમી છે

મેષ (અ,લ,ઈ)
આજ ધીરજપૂર્વક શાંતિથી કાર્ય કરવું
વ્યાપારમાં નુકસાન થવાની સંભાવના રહેશે
સંબંધી કે મિત્ર વર્ગનો આજે સહયોગ પ્રાપ્ત થાય
ભાઈ-બહેન સાથે ઉગ્ર વાતાવરણ બની શકે
ઉપાય: ગાયોને ઘાસ ખવડાવવું
શુભરંગ: ઘેરો લાલ
શુભમંત્ર: ૐ અંગારેશ્વરાય નમ: ।।

વૃષભ (બ,વ,ઉ)
દિવસની શરૂઆત સુખદ રહેશે
જટિલ સમસ્યાનો ઉકેલ લાવી વખાણના પાત્ર બનો
પરિવારમાં મતભેદો સર્જાય શકે છે
નોકરિયાત લોકો કામમાં સારું પ્રદર્શન કરશે
ઉપાય: અત્તર લગાવવું
શુભરંગ: જાંબલી
શુભમંત્ર: ૐ નમ: શિવાય ।।

મિથુન (ક,છ,ઘ)
વિવાહિત જીવનમાં શાંતિની સ્થિતિ રહે
મનગમતા મહેમાનનું આગમન થાય
નાણાકીય વ્યવહારમાં સાવધાની રાખવી
મિત્રોની મુલાકાત થતા આનંદમાં વધારો થશે
ઉપાય: દહીંનું દાન કરવું
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ કૃષ્ણપિંગાક્ષાય નમઃ ।।

કર્ક (ડ,હ)
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે
પારિવારિક મુદ્દાઓ લઇ ભાઈ-બહેન વચ્ચે દલીલ થાય
ઘરના સભ્યોના સ્વાસ્થ્યની ચિંતા રહેશે
વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થાય
ઉપાય: શંખનું દાન કરવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ હસ્તિમુખાય નમઃ ।।

સિંહ (મ,ટ)
આજે તમારું મનોબળ મજબૂત રહેશે
ઘરમાં પ્રસંગનું આયોજન થઇ શકે છે
ત્વચા સંબંધિત સમસ્યાઓ વધી શકે છે
નકારાત્મકતા દૂર થતી જોવા મળે
ઉપાય: શ્રીસૂકતના પાઠ કરવા
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ વક્રતુણ્ડાય નમઃ ।।

કન્યા (પ,ઠ,ણ)
સમસ્યાનો ઉકેલ માનવાથી રાહત મળશે
રચનાત્મક કાર્યના કારણે માન-સન્માન વધે
કોઇ સન્માનિત વ્યક્તિની મુલાકાત થાય
આજે ઉધાર કે ઋણ ન લેવું
ઉપાય: મહાલક્ષ્મી કવચના પાઠ કરવા
શુભરંગ: રાણી
શુભમંત્ર: ૐ સુમુખાય નમ: ।।

તુલા (ર,ત)
તમારી વાતચીતનો સ્વર નરમ રાખવો
કાર્યસ્થળ પર સ્ટાફ અને કર્મચારીઓનો સહયોગ મળે
પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે
થાક અને નબળાઈનો અનુભવ થઈ શકે
ઉપાય: મંગળ સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ લમ્બોદરાય નમઃ ।।

વૃશ્ચિક (ન,ય)
વિદ્યાર્થીઓને તેમની મહેનતનું સાનુકૂળ પરિણામ મળે
તમારી અપેક્ષાઓ સાકાર કરવા મહેનત કરો
વ્યવસાયિક ગતિવિધિઓ પહેલા કરતા સારી રહેશે
પારિવારિક વાતાવરણ સુખદ રહશે
ઉપાય: સફેદ ફૂલથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ એકદંતાય નમઃ ।।

ધન (ભ,ધ,ફ,ઢ)
આજે આવક અને ખર્ચમાં સમાનતા રહેશે
નાની-મોટી નકારાત્મક બાબતોને અવગણતા રહો
કાર્યક્ષેત્રમાં સ્થિતિ સકારાત્મક રહેશે
એસીડીટી જેવી સમસ્યા સર્જાય
ઉપાય: શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ ધુમ્રવર્ણાય નમઃ ।।

મકર (ખ,જ)
આજે આર્થિક લાભના અવસરો પ્રાપ્ત થશે
આજે તમારા મનનો ડર દૂર થાય
આરોગ્ય બાબતે સાવધાન રહેવું
આજે સમયનો સદઉપયોગ કરજો
ઉપાય: મહાલક્ષ્મીજીની પંચામૃતથી પૂજા કરવી
શુભરંગ: નારંગી
શુભમંત્ર: ૐ ભાલચંદ્રાય નમ: ।।

કુંભ (ગ,શ,સ,ષ)
કઠોર મહેનતથી પોતાના લક્ષને પ્રાપ્ત કરશો
સંબંધીના ત્યાં ઉત્સવમાં ભાગ લેશો
ખોટો તણાવ તમને પરેશાન કરશે
બીજાના મામલામાં દખલ ન દેવું
ઉપાય: શ્રીયંત્રની હળદળયુક્ત કંકુથી પૂજા કરવી
શુભરંગ: જાંબલી
શુભમંત્ર: ૐ ગજાનનય નમઃ ।।

મીન (દ,ચ,ઝ,થ)
તમારી સફળતા અને સેવાથી વડીલો પ્રસન્ન થશે
તમે પોતાના અંગત સંબંધોને મહત્વ આપશો
કોઈ વડીલ વ્યક્તિ સાથે મુલાકાત સારી રહેશે
વાહન માટે દેવું લેતા પહેલા વિચાર કરજો
ઉપાય: કેસરના જલથી શ્રીયંત્રની પૂજા કરવી
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ ભાલચંદ્રાય નમઃ ।।

 

આ  પણ  વાંચો – TODAY RASHIFAL : આ રાશિના જાતકોને આજે પોતાની સરખામણી અન્ય વ્યક્તિ સાથેના કરશો

આ  પણ  વાંચો – RashiFal: આ રાશિના જાતકોને આજે નોકરી-ધંધામાં પ્રગતિની તકો મળશે