+

બુંદીમાંથી ઝટપટ બની જતી સ્વાદિષ્ટ ચટપટી, જાણી લો તેની સિક્રેટ Recipe

બુંદીની ચટપટી બનાવવા માટેની સામગ્રી: 1 નાનો બાઉલ - મોળી બૂંદી (તીખી પણ વાપરી શકાય)1 નાનું - ટામેટું ઝીણું સમારેલું1/2 નાનો - ઝીણી સમારેલી ડુંગળી1 ટી સ્પૂન - લીંબુનો રસ1.5 ટી સ્પૂન - ચાટ મસાલોકેપ્સિકમ કોથમીરબુંદીની ચટપટી બનાવવા માટેની રીત : સૌ પ્રથમ એક બાઉલમાં બૂંદી લઈ તેમાં ઝીણું સમારેલું ટામેટું, ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સિકમ, લીંબુનો રસ અને ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી તરત જ સર્વ કરà
બુંદીની ચટપટી બનાવવા માટેની સામગ્રી: 
1 નાનો બાઉલ – મોળી બૂંદી (તીખી પણ વાપરી શકાય)
1 નાનું – ટામેટું ઝીણું સમારેલું
1/2 નાનો – ઝીણી સમારેલી ડુંગળી
1 ટી સ્પૂન – લીંબુનો રસ
1.5 ટી સ્પૂન – ચાટ મસાલો
કેપ્સિકમ 
કોથમીર

બુંદીની ચટપટી બનાવવા માટેની રીત : 
  • સૌ પ્રથમ એક બાઉલમાં બૂંદી લઈ તેમાં ઝીણું સમારેલું ટામેટું, ઝીણી સમારેલી ડુંગળી, કેપ્સિકમ, લીંબુનો રસ અને ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી તરત જ સર્વ કરો. 
  • સર્વ કરતી વખતે ઉપરથી કોથમીર ભભરાવો.
  • તો તૈયાર છે બુંદીમાંથી ઝટપટ બની જતી બુંદીની ચટપટી..
Whatsapp share
facebook twitter