+

આજના સોમવારના દિવસે ગાયને આ ચીજ ખવડાવવાથી થશે દરેકની મનોકામના પૂર્ણ

આજનું પંચાંગ:➢ તારીખ   :- ​૨૧-૦૨-૨૦૨૨, સોમવાર➢ તિથી​  :- ​વિ. સં. ૨૦૭૮ / મહા વદ પાંચમ➢ રાશી ​   :-  તુલા (ર, ત)➢ નક્ષત્ર ​   :-   ચિત્રા (સાંજે ૦૪:૧૭ સુધી)➢ યોગ ​   :-   ગંડ (બપોરે ૦૧.૦૬ સુધી)➢ કરણ​   :-   કૌલવ (સવારે ૦૮.૩૩ સુધી)➢ વિંછુડો કે પંચક :-➢ પંચક આજે નથી.➢ વિંછુડો આજે નથી.➢ સૂર્ય રાશિ​​✓ કુંભ​​​​​​ ➢   ચંદ્ર રાશિ તુલા➢ સૂર્યોદય:- ​​​​​➢ સૂર્યાસ્ત   :- ​સવારે ૦૬.૫૪ કલાકે​​​    સાંજે ૦૬.૧૫ 

આજનું પંચાંગ:

➢ તારીખ   :- ૨૧-૦૨-૨૦૨૨, સોમવાર
➢ તિથી  :- વિ. સં. ૨૦૭૮ / મહા વદ પાંચમ
➢ રાશી    :-  તુલા (ર, ત)
➢ નક્ષત્ર    :-   ચિત્રા (સાંજે ૦૪:૧૭ સુધી)
➢ યોગ    :-   ગંડ (બપોરે ૦૧.૦૬ સુધી)
➢ કરણ   :-   કૌલવ (સવારે ૦૮.૩૩ સુધી)
➢ વિંછુડો કે પંચક :-
➢ પંચક આજે નથી.
➢ વિંછુડો આજે નથી.

➢ સૂર્ય રાશિ
✓ કુંભ​ 

   ચંદ્ર રાશિ
 તુલા

➢ સૂર્યોદય:-  સૂર્યાસ્ત   :- 

સવારે ૦૬.૫૪ કલાકે    

સાંજે ૦૬.૧૫ કલાકે.


➢ ચંદ્રોદય ચંદ્રાસ્ત

૧૦:૫૭ પી.એમ 

૦૯.૪૩ એ.એમ.


➢ અભિજિત મૂહર્ત :-  

બપોરે ૧૨:૧૩ થી ૧૨:૫૭ સુધી.


 રાહુકાળ

સવારે ૦૮:૨૦ થી૦૯.૪૫ સુધી.


➢ વ્રત અને તહેવાર / દિન વિશેષ :

ગાયને ઘાસ ચારો ખવડાવવો અને ગાયની પૂછડીને પગે લાગવું.

• પાંચમ સમાપ્તિરાત્રે ૦૭:૫૭ સુધી.

 

• તારીખ   :- ૨૧૦૨-૨૦૨૨સોમવાર / મહા વદ પાંચમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા

અમૃત

૦૭:૦૮ થી ૦૮:

શુભ

૧૦:૦૧ થી ૧૧:

લાભ

૦૩:૪૬ થી ૦૫.

અમૃત

૦૫:૧૩ થી ૦૬:૩

 

રાત્રીના ચોઘડિયા

લાભ

૧૧:૨૦ થી ૧૨:

 

❖ મેષ (અ, લ , ઈ) :- 
➢ અસાધારણ અનુભવ થાય. 
➢ ચિંતાથી મુક્તિ મળે. 
➢ લાભદાયી તક મળે. 
➢ સાધન ચલાવતા ધ્યાન રાખવું. 
➢ શુભ કલર –કાળો
➢ શુભ નંબર  

 

❖ વૃષભ (બ, વ, ઉ) :- 
• દેખાવમાં સુધારો થાય. 
• તમારું મૂલ્ય વધે. 
• નવા સ્વાદ માણવા મળે. 
• આંખોને તેજસ્વિતા વધે. 
• શુભ કલર  પોપટી
• શુભ નંબર  

 

❖ મિથુન (ક, છ, ઘ) :-
• વેને કાબુમાં રાખો. 
• બાકી નાણાં પાછા આવે. 
• નિસ્વાર્થ ભાવે સેવા થાય. 
• લગ્નનો પ્રસ્તાવ આવે. 
• શુભ કલર  પીળો
• શુભ નંબર  

 

❖ કર્ક (ડ , હ) :- 
• મંગળકારી દિવસ રહે. 
• પ્રિય પાત્રનો ફોન આવે. 
• કોઈને મળવાનું ગમે નહીં. 
• કોઈ ભેટસોગાદ મળે. 
• શુભ કલર  જાંબલી
• શુભ નંબર  

 

❖ સિંહ (મ , ટ) :- 
• સતત પ્રયાસ કરવાથી સફળતા મળે. 
• સમજદારીથી કામ કરવું. 
• સ્વર્ગની અનુભૂતિ થાય. 
• ધીરજ રાખો. 
• શુભ કલર  નારંગી
• શુભ નંબર  

 

❖ કન્યા (પ , ઠ, ણ) :-
• બોલવા પર કાબૂ રાખવો 
• રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે 
• પરિવાર તરફથી ખુશી મળે 
• સાધન ચલાવતા ધ્યાન રાખો 
• શુભ કલર  નારંગી
• શુભ નંબર  

 

❖ તુલા (ર , ત) :- 
• સંતાન દ્વારા લાભ થાય 
• શાંતિનો અનુભવ થાય 
• સાંજ પછી જીવનસાથી જોડે મતભેદ થાય 
• નવું રચનાત્મક કાર્ય થાય 
• શુભ કલર– ભગવો
• શુભ નંબર  

 

❖ વૃશ્વિક (ન, ય) :- 
• મિત્રો સાથે દિવસ આનંદમય જાય 
• ઉધાર આપવું કે લેવું નહીં 
• ગુસ્સા પર કાબૂ રાખવો 
• ઉતાવળો નિર્ણય લેવો નહીં 
• શુભ કલર  કાળો
• શુભ નંબર  

 

❖ ધન (ભ, ધ, ફ, ઢ) :-
• સ્વાસ્થ્યમાં સુધારો જણાય 
• રોકાણથી લાભ થાય 
• પરિવાર તરફથી સારા સમાચાર મળે 
• નવી ખરીદી માટે ઉત્તમ દિવસ છે 
• શુભ કલર –સોનેરી
• શુભ નંબર  

 

❖ મકર (ખ, જ) :- 
• આનંદમાં દિવસ જાય 
• મોસાળ પક્ષ થી સારા સમાચાર મળે 
• ધનલાભ થાય 
• નવી તક મળે 
• શુભ કલર  લાલ
• શુભ નંબર  

 

❖ કુંભ (ગ, શ, સ, ષ) :- 
• ધનલાભ થાય 
• ગુસ્સા પર કાબૂ રાખવો 
• લગ્ન યોગ પ્રબળ બને 
• મિત્રો સાથે દિવસ આનંદમય જાય 
• શુભ કલર  પોપટી
• શુભ નંબર  

 

❖ મીન (દ, ચ, ઝ, થ) :- 
• જમીનમકાનની લેવેચ માટે ઉત્તમ દિવસ છે 
• તબિયતમાં ધ્યાન રાખવું 
• નવો પ્રેમ સંબંધ બંધાય 
• નવી યોજના બને 
• શુભ કલર  આસમાની
• શુભ નંબર  

 

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

(મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

Whatsapp share
facebook twitter