Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આજનો શુક્રવારનો દિવસ કોને કોને ફળશે? જાણો 18 ફેબ્રુઆરીનું પંચાંગ

03:44 PM Apr 17, 2023 | Vipul Pandya

આજનું પંચાંગ:
➢ તારીખ   :- ​૧૮-૦૨-૨૦૨૨, શુક્રવાર
➢ તિથી​  :- ​વિ. સં. ૨૦૭૮ / મહા વદ બીજ
➢ રાશી ​   :-  સિંહ (મ,ટ)
➢ નક્ષત્ર ​   :-   પૂર્વાફાલ્ગુની (સાંજે ૦૪:૪૨ સુધી)
➢ યોગ ​   :-   સુકાર્મા ( સાંજે ૦૬.૩૧ સુધી)
➢ કરણ​   :-   તૈતીલ (સવારે ૧૦.૩૭ સુધી)
➢ વિંછુડો કે પંચક :-
➢ પંચક આજે નથી.
➢ વિંછુડો આજે નથી.
➢ સૂર્ય રાશી
✓ કુંભ​​​​​​ 
​​​​​➢   ચંદ્ર રાશી
સિંહ(રાત્રે ૧૦:૪૬ સુધી)
➢ સૂર્યોદય   :- ​​​​​➢ સૂર્યાસ્ત   :- ​
સવારે ૦૬.૫૭ કલાકે​​​    
સાંજે ૦૬.૧૩ કલાકે.
➢ ચંદ્રોદય​​​​​​➢ ચંદ્રાસ્ત
૦૭:૫૧ પી.એમ​​ ​​૦૮:૦૭ એ.એમ.
➢ અભિજિત મૂહર્ત :-  ​​​​➢ રાહુકાળ
બપોરે ૧૨:૧૩ થી ૧૨:૫૮ સુધી.​​
સવારે ૧૧.૧૧ થી ૧૨.૩૫ સુધી.
➢ વ્રત અને તહેવાર / દિન વિશેષ :
➢ “ \ આદિત્યાય નમ:” મંત્રનો ૧૦૮ વાર જાપ કરવો.
• દશમ સમાપ્તિ​: ​રાત્રે ૧૦:૨૯ સુધી
•  
• તારીખ   :- ​૧૮-૦૨-૨૦૨૨, શુક્રવાર / મહા વદ બીજના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
લાભ
૦૮:૩૬ થી ૧૦:૦૨
અમૃત
૧૦:૦૨ થી ૧૧:૨૮
શુભ
૧૨:૫૪ થી ૦૨.૨૦
 
રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું
સમય
લાભ
૦૯:૪૫ થી ૧૧:૧૯
 
• મેષ (અ, લ , ઈ) :-
• ભાર હળવો થાય.
• પરિવારના સભ્યો સાથે મુશ્કેલીનો સમનો કરવો પડે.
• જીવન સાથી જોડે બહાર જવાય.
• મુશ્કેલીનો સમનો હિંમત સાથે થાય.
• શુભ કલર – ભૂરો
• શુભ નંબર – ૮
 
• વૃષભ (બ, વ, ઉ) :-
• આળસમાં દિવસ જાય.
• કોઈ ભેટ સોગાદ મળે.
• રાહત મળે.
• ધન ખર્ચ થાય.
• શુભ કલર – કેસરી
• શુભ નંબર – ૯
 
• મિથુન (ક, છ, ઘ) :-
• માનસિક શાંતિ મળે.
• માથામાં દુખાવો રહ્યા કરે.
• લગ્નયોગ પ્રબળ બને.
• મહત્વની વાત જાણવા મળે.
• શુભ કલર – ગુલાબી
• શુભ નંબર – ૭
 
• કર્ક (ડ , હ) :-
• ઓફિસથી વહેલા અવાય.
• બાળકો મદદ કરે.
• સ્વાસ્થ સાચવવાની ખાસ જરૂર છે.
• ધન ખર્ચ થાય.
• શુભ કલર – પોપટી
• શુભ નંબર – ૨
 
• સિંહ (મ , ટ) :-
• રીઅલ – એસ્ટેટમાં ફાયદો જણાય.
• કામનું દબાણ વધે.
• અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
• નવા પ્રેમ સબંધ બંધાય.
• શુભ કલર – સોનેરી
• શુભ નંબર – ૮
 
• કન્યા (પ , ઠ, ણ) :-
• ફસાયેલ નાણા પાછા આવે.
• કાર્યમાં સફળતા મળે.
• પ્રેમમાં સફળતા મળે.
• લગ્નયોગ પ્રબળ બને.સાધન ચાલવતા ધ્યાન રાખવું.
• શુભ કલર – ગુલાબી
• શુભ નંબર – ૧
 
• તુલા (ર , ત) :-
• માતા – પિતાના આર્શીર્વાદથી લાભ થાય.
• સખત મહેનત રંગ લાવે.
• કોઈ કાર્યમાં વિલંબ આવે.
• પરિવારથી લાભ થાય.
• શુભ કલર – કાળો
• શુભ નંબર – ૩
 
• વૃશ્વિક (ન, ય) :-
• માંદગીમાંથી મુક્તિ મળે.
• આર્થિક ધન લાભ થાય.
• અધૂરા કાર્ય પૂર્ણ થાય.
• લગ્નયોગ પ્રબળ બને.
• શુભ કલર – ભૂરો
• શુભ નંબર – ૪
 
• ધન (ભ, ધ, ફ, ઢ) :-
• નવી તક મળે.
• અનુભવથી શીખવા મળે.
• અતિથી ઘરે આવે.
• પેટની સમસ્યા રહે.
• શુભ કલર – સોનેરી
• શુભ નંબર – ૮
 
• મકર (ખ, જ) :-
 
• અણધાર્યો  પ્રવાસ થાય.
• સ્નાયુની તકલીફ રહે.
• ધન સાચવવું.
• ગુસ્સો ન કરવો.
• શુભ કલર – નારંગી
• શુભ નંબર –  ૭
 
• કુંભ (ગ, શ, સ, ષ) :-
• ખર્ચ પર અંકુશ રાખવો.
• ખાસ મિત્ર તમારી લાગણી સમજે.
• મુઝવણમાં રહ્યા કરીએ.
• ખોટ ભય ન રાખવો.
• શુભ કલર – રાતો
• શુભ નંબર – ૫
 
• મીન (દ, ચ, ઝ, થ) :-
• અજાણી વ્યક્તિથી ધન લાભ થાય.
• લગ્નયોગ પ્રબળ બને.
• ઓફીસના કામનું દબાણ વધે.
• મનને શાંતિ અનુભવાય.
• શુભ કલર – આસમાની
• શુભ નંબર – ૧
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ