Gandhinagar પાટનગરમાં ધર્મસત્તા અને રાજસત્તાનું મિલન
ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને આજે CM ભૂપેન્દ્ર પટેલ સાથે સંતોની મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં મુક્તાનંદબાપુ, શેરનાથબાપુ, કનીરામબાપુ સહિત અનેક સંતો-મહંતો હાજર રહ્યા હતા. સનાતન ધર્મ સંગઠનની રચના બાદ સૌ પ્રથમવાર…