+

વર્ષો જુના મિત્રો હોય તેવી રીતે બાળક મગર સાથે પાણીમાં રમી રહ્યો

Child Swimming With Crocodile: સોશિયલ મીડિયા (Social Media) પર અવાર-નવાર લોકોને આશ્ચર્યચકિત કીર નાખે અથવા ચોંકાવીનાખે તેવા વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે. આવા વીડિયો જોઈને અનેકવાર વિશ્વાસ પણ…

Child Swimming With Crocodile: સોશિયલ મીડિયા (Social Media) પર અવાર-નવાર લોકોને આશ્ચર્યચકિત કીર નાખે અથવા ચોંકાવીનાખે તેવા વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે. આવા વીડિયો જોઈને અનેકવાર વિશ્વાસ પણ આવતો નથી. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો (Viral Video) માં એક બાળક અને અનેક Crocodile જોવા મળી રહ્યા છે.

  • બાળક પાણીમાં Crocodile સાથે રમી રહ્યો

  • વીડિયોના કેપ્શનમાં લખ્યું ખતરોના ખેલાડી

  • એક નહીં અનેક અનેક Crocodile પાણીમાં

જોકે Crocodile એ પાણીમાં રહેતું જળપ્રાણી છે. Crocodile ને ખતરનાખ જળપ્રાણી માનવામાં આવે છે. તે પાણીમાં માણસનો પણ શિકાર કરતો અનેકવાર જોવા મળે છે. Crocodile ના સકંજામાથી બચવું લગભગ અશક્ય છે. એકવાર તેના સકંજામાં આવ્યા પછી મોતને જ ભેટો થાય છે. ત્યારે આવા ખતરનાખ જળપ્રાણી સાથે એક બાળક પાણીમાં સ્વિમિંગ કરતો હોય તેવો વીડિયો સોશિલય મીડિયો પર વાયરલ થયો છે.

આ પણ વાંચો: અધિકારીઓની બેદરકારીના કારણે હોસ્પિટલમાં દર્દીઓનું ઓપરેશન મોબાઈલ ફ્લેશ લાઈટના સહારે

બાળક પાણીમાં Crocodileના બચ્ચાઓ સાથે રમી રહ્યો

આ ઘટના સંપૂર્ણ વીડિયો વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, એક બાળક એવા પાણીમાં સ્વિમિંગ કરવા માટે કૂદે છે. આ પાણીમાં એક નહીં પરંતું અનેક Crocodile ના નાના-નાના બચ્ચાઓ જોવા મળી રહ્યા છે. આ પાણીમાં જ્યાં જોવ ત્યાં બાળકની આસપાસ માત્ર Crocodile ના બચ્ચા જોવા મળી રહ્યા છે. આ Crocodile ના બચ્ચા સાથે તે પાણીમાં પણ રમી રહ્યો છે.

આ પણ વાંચો: હમાસ આતંકવાદીઓ 8 મહિનાથી 7 ઈઝરાયેલ મહિલા સૈનિકો સાથે કરી રહ્યા હેવાનિયત

વીડિયોના કેપ્શનમાં લખ્યું ખતરોના ખેલાડી

આ પાણીમાં બાળક Crocodile ની સાથે એવી રીતે સ્વિમિંગ કરી રહ્યો છે કે, એવું લાગે તેની સાથે તેની વર્ષો જુની મિત્રતા હોય. આ વીડિયોને જોઈને દરેક લોકો સ્તંભ રહી ગયા છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લાખો લોકોએ શેર કર્યો છે. તે ઉપરાંત આ વીડિયમાં લાખો લોકો પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વીડિયાના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ખતરોના ખેલાડી….

આ પણ વાંચો: Kota Highway Viral Video: રાજસ્થાનના કોટામાંથી સરાજાહેર બાઈક પર રોમાંસ કરતો વીડિયો આવ્યો સામે

Whatsapp share
facebook twitter