+

રાજ્યમાં વરસાદની સ્થિતિ પર મુખ્યમંત્રી Bhupendrabhai Patel એક્શનમાં

ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે પણ બપોરના 2 વાગ્યા સુધીમાં કુલ 224 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CMBhupendraPatel)સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન…
Whatsapp share
facebook twitter