+

BSF Soldier Viral Video: રાજસ્થાનમાં ભારત-પાક. સરહદ પર ભારતીય સૈનિક રેતીમાં પાપડ શેકી રહ્યા

BSF Soldier Viral Video: હાલના સમયગાળામાં ભારતમાં કાળઝાળ ગરમી (Heatwave) પડી રહી છે. એ હદે ગરમીનો માર છે કે બહાર નીકળતા લોકોની ચામડી બળવા (Heatwave) લાગે છે. એવું લાગે છે…

BSF Soldier Viral Video: હાલના સમયગાળામાં ભારતમાં કાળઝાળ ગરમી (Heatwave) પડી રહી છે. એ હદે ગરમીનો માર છે કે બહાર નીકળતા લોકોની ચામડી બળવા (Heatwave) લાગે છે. એવું લાગે છે અગનભઠ્ઠીમાં કોઈએ (Heatwave) નાખી દીધા હોય. ત્યારે આ ગરમીને લઈ Social Media પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

  • Rajasthan માં કાળઝાળ ગરમી પડી રહી

  • રેતી પર કાચું પાપડ મૂકવામાં આવ્યું હતું

  • માણસની ચામડી પણ આ સ્તરે જ બળતી હશે

આ વર્ષે Social Media પર અનેક વીડિયો વાયરલ થયા છે જેમાં જાહેર રસ્તાઓ પર (Heatwave) લોકો અમુક વાનગીઓ બનાવીને ગરમી (Heatwave) ની સ્થિતિ જણાવતા હોય છે. અમુક લોકો ઈંડા તો અમુક લોકો દાળ-ભાત રસ્તા પર કોઈ વાસણ વગર માત્ર રસ્તા પર પડતા તડકાના (Heatwave) સહારે બનાવતા હોય છે. ત્યારે આવો જ એક વધુ વીડિયો Social Media પર વાયરલ થયો છે.

આ પણ વાંચો: IndiGo Airlines Viral Video: 3000 ફીટની ઊંચાઈ પર બંધાઈ 10 વર્ષની ગાઢ મિત્રતા

રેતી પર કાચું પાપડ મૂકવામાં આવ્યું હતું

હાલના સમયગાળામાં Rajasthan માં વિકરાળ આગ સમાન (Heatwave) ગરમી પડી રહી છે. નાગરિકોથી આ ગરમી અસહ્ય બની ગઈ છે. Rajasthanના દરેક વિસ્તારમાં 40 ડિગ્રીની ઉપર તાપમાન (Heatwave) જોવા મળી રહ્યું છે. ત્યારે આ ગરમીના મારને લગતો એક વીડિયો BSF Soldier દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ વીડિયોમાં રેતી પર કાચું પાપડ મૂકવામાં આવ્યું હતું, તો થોડી વારમાં આ પાપડ શેકાઈ ગયું હતું.

આ પણ વાંચો: Wedding Viral Video: લગ્નના સ્ટેજ પર દુલ્હનના આશિકે દુલ્હાને ઢોર માર માર્યો

માણસની ચામડી પણ આ સ્તરે જ બળતી હશે

જોકે આ હકીકત દર્શાવે છે કે હાલમાં જે ગરમી (Heatwave) પડી રહી છે. તેનાથી માણસની ચામડી પણ આ સ્તરે જ બળતી હશે. તે ઉપરાંત જ્યારે આ વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. તેના થોડાક કલાકોમાં આ વીડિયો દરેક Social Mediaના પ્લેટફોર્મ પર વાયરલ થઈ ગયો હતો.

આ પણ વાંચો: Girlfriend Viral Video: સરા-જાહેર દીકરાની માતાએ દીકારાની Girlfriend ને મેથીપાક ચખાડ્યો

Whatsapp share
facebook twitter