Big Breaking: લાંચિયા-ભ્રષ્ટાચારી બાબુઓનો હવે પડશે જોરદાર વારો
લાંચિયા-ભ્રષ્ટાચારી બાબુઓનો હવે પડશે જોરદાર વારો! હાઈકમાન્ડના આદેશ બાદ શરૂ કરાયું ઓપરેશન ક્લીન. જે જે અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદો છે, અથવા જે જે અધિકારીઓ ભ્રષ્ટ હોવાનું સિસ્ટમમાંથી પણ જાણવા મળે…