આજનું પંચાંગ
તારીખ :- 19 ઓક્ટોબર 2022, બુધવાર
તિથિ :- આસો વદ નોમ ( 14:13 પછી દશમ )
રાશિ :- કર્ક ( ડ,હ )
નક્ષત્ર :- પુષ્ય ( 08:02 પછી આશ્લેષા )
યોગ :- સાધ્ય ( 17:33 પછી શુભ )
કરણ :- ગર ( 14:13 પછી વણિજ 03:12 પછી વિષ્ટિ/ભદ્ર )
દિન વિશેષ
સૂર્યોદય :- સવારે 06:38
સૂર્યાસ્ત :- સાંજે 18:11
વિજય મૂહૂર્ત :- 14:20 થી 15:06 સુધી
રાહુકાળ :- 12:24 થી 13:51 સુધી
આજે વિષ્ટિ પ્રારંભ થાય છે 27:13 કલ્લાકે
આજે જ્વાળામુખી યોગ પ્રારંભ થાય છે 14:14 કલ્લાકે
મેષ (અ,લ,ઈ)
બિન જરૂરી ચિંતા ન કરવી
કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવી શકે તેમ છે
વાણી પર ધ્યાન રાખવાની જરૂર છે
બાળકો સાથે દિવસ આનંદમય પસાર થાય
વૃષભ (બ,વ,ઉ)
માતા તરફથી ધન લાભ થાય
ઘરના વાતાવરણમાં ફેરફાર જણાય
કામમાં વધુ પડતા ઉતાવળાના કરાવી
પ્રવાસના યોગ પ્રબળ બને
મિથુન (ક,છ,ઘ)
વિવિધ સ્થળેથી આકર્ષક લાભ મળે
આજનો દિવસ ચિંતામાં પસાર થાય
કોઈ નવા નિર્ણયો લેવા નહીં
ખોટી જવાબદારીઓ લઈને માનસિક તણાવ વધારવું નહીં
કર્ક (ડ,હ)
બિઝનેસમાં પાર્ટનરશીપથી લાભ મળે
ખાસ કરીને માથાનાદુખાવા થી સંભાળવું
માનસિક શાંતિ જાળવવી
તમારા સબંધો દરેક સાથે સારા રહે
સિંહ (મ,ટ)
બિઝનેસમાં વધુ પડતી લાલચ કરવી નહીં
જેટલું કરી શકો તેટલું જ કામ હાથમાં લેવું
અન્ય લોકોને હેલ્પ લેવી
લેટ-ગોની ભાવના રાખવી
કન્યા (પ,ઠ,ણ)
આજે ભાગ્ય તમને સાથ આપશે
કોઈ નવી ડીલથી અચાનક નાણાકીય લાભ મળશે
ડ્રાઇવિંગ કરતી વખતે તમારા મગજને નિયંત્રણમાં રાખો
આજે તમારું મન અસ્વસ્થ રહેશે
તુલા (ર,ત)
આજે તમે પ્રસન્ન રહેશો
ધન પ્રાપ્તિના યોગ બને છે
ઘર કે ઓફિસમાં વૈભવી જીવનનો લાભ ઉઠાવશો
પરિવાર કે મિત્રો સાથે ઉદાર વર્તન રાખશો
વૃશ્ચિક (ન,ય)
આર્થિક મામલામાં સફળતા મળશે
આજે તમારા કામમાં ચંચળતા વધારે રહેશે
નવી ચીજો ખરીદશો નહીં
આજે નકારાત્મકતા વિચારોથી દૂર રહો
ધન (ભ,ધ,ફ,ઢ)
પારિવારિક વાતાવરણ સકારાત્મક બની રહેશે
વધારે પ્રદૂષણ અને ભીડભાળ વાળા સ્થાને જવાનું ટાળો
વેપારની ગતિવિધિઓ સામાન્ય રહી શકે છે
ધૈર્ય અને સંયમથી કામ લેવું
મકર (ખ,જ)
સીઝનલ બીમારીઓથી સાવધાન રહો
સંયમ અને વિવેકથી કામ કરશો
આસમયે દિનચર્યા અને વ્યવસ્થિત રાખવી જરૂરી છે
આજે વાણીમાં સંયમ રાખવો
કુંભ (ગ,શ,સ,ષ)
આવેશના કારણે સંબંધો ખરાબ થઈ શકે છે
આવકના સ્રોતમાં વધારો થશે
કોઈને આપેલ વચન પૂર્ણ કરવામાં વિલંબ થશે
શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે
મીન (દ,ચ,ઝ,થ)
જીવનમાં નવી ઉર્જાનો સંચાર થાય
વધુ પડતા વિચારો કરવા નહીં
ખાણી પીણીમાં સતર્કતા દાખવો
નોકરીમાં બદલાવ આવે
આજનો મહામંત્ર :- ૐ નમઃ શિવાય મમ રક્ષાં કુરુ કુરુ સ્વાહા || આ મંત્ર જાપથી આશ્લેષા નક્ષત્રની શાંતિ મળે
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું આશ્લેષા નક્ષત્રની શાંતિ મળે તે માટે ક્યાં ઉપાય કરવા જોઈએ ?
આજે આશ્લેષા નક્ષત્ર દોષ શાંતિ કર્મ કરાવવું
શિવ રુદ્રાભિષેક કરવું જેથી સર્વ મનોકામના પૂર્ણ થાય