આજનું પંચાંગ
તારીખ :- 17 નવેમ્બર 2022, ગુરુવાર
તિથિ :- કારતક વદ આઠમ ( 07:57 પછી નોમ )
રાશિ :- સિંહ ( મ,ટ )
નક્ષત્ર :- મઘા ( 21:21 પછી પૂર્વા ફાલ્ગુની )
યોગ :- ઇન્દ્ર ( 01:24 પછી વૈધૃતિ )
કરણ :- કૌલવ ( 07:57 પછી તૈતિલ 20:49 પછી ગર )
દિન વિશેષ
સૂર્યોદય :- સવારે 06:54
સૂર્યાસ્ત :- સાંજે 17:55
અભિજીત મૂહૂર્ત :- 12:02 થી 12:46 સુધી
રાહુકાળ :- 13:47 થી 15:10 સુધી
આજે વૈધૃતિ યોગ પ્રારંભ થાય છે
આજે શુક્ર પશ્ચિમ દિશામાં ઉદય થાય છે
આજે કુલદેવીની પૂજા કરવાનો શુભ દિવસ છે
મેષ (અ,લ,ઈ)
આજે આર્થિક દ્રષ્ટિ કોણ થી ઉતાર ચઢાવનો દિવસ રહેશે
મહિલાઓ કેટલીક ગેરસમજ નો શિકાર બની શકે છે
આજે ગુસ્સા પર નિયંત્રણ રાખવું વધુ સારું રહેશે
અધિકારી સાથે મતભેદ હાની કારક બની શકે છે
વૃષભ (બ,વ,ઉ)
આજે દિવસના પહેલા ભાગમાં લાભની સંભાવના
આજે નોકરી ધંધાને લગતા કેટલા પ્રશ્નો ઉકેલાય
જો તમારે વેપારી છો તો આજે તમારે વધારે મહેનત કરવી પડશે
આજે સામાજિક સંબંધો આનંદદાયી રહેશે
મિથુન (ક,છ,ઘ)
આજનો દિવસ મિશ્ર ફળદાઇ રહેશે
આજે તમારી જરૂરિયાત થોડી મહેનતથી પૂરી થશે
કોઈપણ વિરોધી ની ટીકા પર ધ્યાન આપ્યા વગર તમારું કામ કરો
કોઈ વિશેષ સિદ્ધિથી તમારું મન પ્રસન્ન રહેશે
કર્ક (ડ,હ)
આજે વ્યવસાયમાં નવી સિદ્ધિઓ મેળવી શકાય છે
આજે દુશ્મની ઉભા કરેલા કાવતરા થી બચવાનો પ્રયાસ કરો
આજે તમારી સામાજિક અને પારિવારિક જવાબદારી વધી શકે છે
આજે અધિકારીઓ સાથે સારો સંબંધ બંધાશે
સિંહ (મ,ટ)
આજે તમારી વ્યવસાયિક સમસ્યાઓ વધી શકે છે
આજે કોઈ કામ માટે વધારે ખર્ચા થશે
આજે સંતાન તરફથી કેટલીક સમસ્યાઓ આવી શકે છે
આજે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે
કન્યા (પ,ઠ,ણ)
આજે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે
આજે નોકરી વ્યવસાય અને રાજકીય ક્ષેત્રે પ્રગતિની સ્થિતિ સારી રહેશે
આજે તમને વડીલો કાર્યક્ષેત્રમાં દરેક રીતે મદદ કરશે
કાર્યક્ષેત્રમાં લાભની શક્યતાઓ છે
તુલા (ર,ત)
આજે તમારો મૂડ સવારથી જ સારો રહેશે
આજનો દિવસ કામ સુધારવામાં વિશેષ યોગદાન આપી રહ્યો છે
આજે પતિ-પત્ની સાથે સારો સમય પસાર કરશો
પારિવારિક જીવનમાં થોડી અવ શાંતિ રહેશે
વૃશ્ચિક (ન,ય)
આજે વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસ થવા વધારે મહેનત કરવી
આજે રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં સ્થિતિ સારીરહેશે
આજે તમને સંતાન તરફથી આનંદના સમાચાર મળશે
વેપાર ક્ષેત્રે આજે પ્રગતિ થશે
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે શક્તિ અને સંપત્તિમાં વૃદ્ધિનો યોગ છે
સંતાન ની સફળતાનાસમાચારથી મન પ્રસન્ન રહેશે
અધિકારીઓ તરફથી પ્રોત્સાહન અને સહયોગ મળશે
આજે તમારો પ્રભાવ અને મહિમા વધશે
મકર (ખ,જ)
વ્યાપાર ક્ષેત્રે કોઈ નવું કાર્ય શરૂ થવાની સંભાવના છે
આજના સમયે કોઈપણ તક ગુમાવશો નહીં
નવા વ્યવસાયિકસોદા લાભદાયક રહેશે
કેટલીક મહત્વપૂર્ણ જવાબદારી તમારા પર આવી શકે છે
કુંભ (ગ,શ,સ,ષ)
તમારે આળસ છોડીને સખત મહેનત કરવાની જરૂર છે
તમારે સત્તાવાર પ્રવાસ પર જવું પડી શકે છે
તમારા સ્વભાવ અને વિચારોનેસકારાત્મક રાખવા જરૂરી છે
રોજિંદા કામકાજમાં થોડી અડચણો આવી શકે
મીન (દ,ચ,ઝ,થ)
આજના સમયે લોન લેવાનુંટાળો
આજનો દિવસ વ્યાપાર આવકવેરાસંબંધીત કાર્યોમાં વ્યસ્ત રહેશે
બિઝનેસ અને માર્કેટિંગના કામ ખૂબ જ કાળજીપૂર્વક કરો
કોઈના કારણે તમને નુકસાન થઈ શકે છે
આજનો મહામંત્ર :- ૐ હ્રીં કુલ દેવતાયૈ મનોવાંછિતં સધાય સધાય ફટ્ સ્વાહા || આ મંત્ર જાપ કરવાથી કુલદેવીની વિશેષ કૃપા મળે
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું વૈધૃતિ યોગ શાંતિ માટે ક્યાં ઉપાય કરવા જોઈએ ?
આજે શિવ-પાર્વતીની પૂજા કરવાથી વૈધૃતિ યોગની શાંતિ થાય
કાંસાના વાટકીમાં લીક્વીડ ફોમમાં ગાયનું ઘી ભરી પોતાનો પડછાયો જોવો અને શિવ મંદિરમાં અર્પણ કરવું