આજનું પંચાંગ
તારીખ :- 20 નવેમ્બર 2022, રવિવાર
તિથિ :- કારતક વદ અગિયારશ ( 10:41 પછી બારસ )
રાશિ :- કન્યા ( પ,ઠ,ણ )
નક્ષત્ર :- હસ્ત ( 00:36 પછી ચિત્રા )
યોગ :- પ્રીતિ ( 23:40 પછી આયુષ્માન )
કરણ :- બાલવ ( 10:41 પછી કૌલવ 22:29 પછી તૈતિલ )
દિન વિશેષ
સૂર્યોદય :- સવારે 06:56
સૂર્યાસ્ત :- સાંજે 17:54
અભિજીત મૂહૂર્ત :- 12:03 થી 12:47 સુધી
રાહુકાળ :- 16:32 થી 17:54 સુધી
આજે ઉત્પત્તિ એકાદશી છે વિષ્ણુ ભગવાનને બદામ અર્પણ કરવું
આજે રાજયોગ સાથે અમૃતસિદ્ધિ યોગ પણ છે
મેષ (અ,લ,ઈ)
આજે નવી આશાસાથે દિવસની શરૂઆત થાય
આજે અન્યના મામલે વધારે દખલ અંદાજી કરવી નહિ
વેપારના વિસ્તારને લગતી નવી યોજના બનાવવી
આજે પતિ-પત્નીના સંબંધ સારા રહે
વૃષભ (બ,વ,ઉ)
આજે નજીકના સંબંધીની મદદ કરશો
તમારા કાર્યોને પ્રાથમિકતા આપો
તમારા કાર્યક્ષેત્રમાં અટવાયેલા કામ અનુભવ દ્વારા પૂર્ણ થાય
આજે વધારે મેહનત અને ભાગદોડના કારણે સ્વાસ્થ્ય બગડે
મિથુન (ક,છ,ઘ)
તમારી સમસ્યાઓને ઉકેલ શોધવા મગ્ન રહેશો
તમારા માન-સન્માનમાં થોડો ઘટાડો આવી શકે
આજે કાર્યક્ષેત્રે ઉત્તાર-ચઢાવ આવે
આજે ખાન-પાન પ્રત્યે બેદરકારી ન દાખવો
કર્ક (ડ,હ)
આજે લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા દૂર થાય
હાલ આવક સાથે-સાથે ખર્ચ પણ વધારે રહેશે
વ્યવસાયિક સ્પર્ધાનો પ્રભાવ તમારા કર્યો પર પડે
તમે સ્વાસ્થ્યની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે ગંભીર રહેશો
સિંહ (મ,ટ)
આજે દૈનિક આવકમાં વધારો થઇ શકે
આજે તમે ધાર્મિક પ્રવૃતિમાં વ્યસ્ત રહેશો
આજે નકારાત્મક પ્રભાવ તમારા સ્વાભિમાન પર પડી શકે
આજે લગ્નજીવન સુખમય પસાર થાય
કન્યા (પ,ઠ,ણ)
આજે ઘરના વરિષ્ઠ વ્યક્તિની સલાહની જરૂર પડે
તમારી મન:સ્થિતિ ઉપર નિયંત્રણ રાખો
આજે પતિ-પત્ની એકબીજા પ્રત્યે સહયોગાત્મક બનશો
આજે થાકના કારણે પગમાં દુઃખાવો થાય
તુલા (ર,ત)
આજે પ્રિય મિત્રની સલાહથી આશાની નવી કિરણો મળે
આ સમયે માનસિક સ્થિતિ સકારાત્મક બને
તેજી-મંદી અને શેરબજારમાં રૂપિયાનું રોકાણ કરશો નહિ
તમારા ચિંતા પરિવારના લોકો સમજશે
વૃશ્ચિક (ન,ય)
આ સમય આર્થિક દૃષ્ટિથી વધારે અનુકુળ નથી
આજે કાર્યક્ષેત્રે કર્મચારીઓની સલાહ ઉપર ધ્યાન આપવું
કામ સાથે-સાથે પારિવારિક સંબંધોને મજબુત બનાવો
ઘરની બહાર તમારા ખાનપાનનું વિશેષ ધ્યાન રાખો
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે મોટીકંપનીસાથે વ્યવસાયિક રીતે જોડાવવાની તકમળે
આજે મહત્વના કાર્ય પૂર્ણ કરવા આળસનો ત્યાગ કરવો
આજે જીવનસાથીનો સહયોગ તમારા ભાગ્યને મજબુત બનાવે
તમારી બેદરકારી સ્વાસ્થ્યને ખરાબ કરી શકે
મકર (ખ,જ)
આજે તમારી ગ્રહસ્થિતિ ખુબજ મજબુત બને
આજે વર્તમાન સમયમાં કાર્યપદ્ધતિ બદલવી
આજે પારિવારિક વાતાવરણ સુખદ રહેશે
લાભદાયક અવસર હાથમાંથી સરકી શકે
કુંભ (ગ,શ,સ,ષ)
આજે માનસિક તણાવને તમારા પર હાવી થવા દેશો નહિ
તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે
ત્વચાને લગતી કોઈ એલર્જીની સમસ્યા વધી શકે
આ સમયે બાળકો તરફથી સારા સમાચાર મળે
મીન (દ,ચ,ઝ,થ)
આજે પ્રોપર્ટીને લગતા કોઈપણ કામ કરવા ઉત્તમ સમય મળે
આજે કોઈ અન્ય વ્યક્તિના કારણે શાંતિ ભાંગ થાય
પ્રેમ સંબંધો વધારે ગાઢ બનશે
યાત્રા કરતી સમયે સુરક્ષાનું ધ્યાન રાખવું
આજનો મહામંત્ર :- ૐ ક્લીં દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગત્પતે |
દેહિ મે તનયં કૃષ્ણ ત્વામહં શરણમ ગતઃ || આ મંત્ર જાપ કરવાથી ભગવાન નારાયણ પ્રસન્ન થાય
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું ઉત્પત્તિ એકાદશીનું વ્રતફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ?
આજે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા
આજે રામ રક્ષા સ્ત્રોત્રના પાઠ કરવા
આજે સોના ચાંદીની ખરીદી કરવાનું શુભ દિવસ છે