આજનું પંચાંગ
તારીખ :- 09 ડિસેમ્બર 2022, શુક્રવાર
તિથિ :- માગશર વદ એકમ ( 11:34 પછી બીજ )
રાશિ :- મિથુન ( ક,છ,ઘ )
નક્ષત્ર :- મૃગશીર્ષ ( 14:59 પછી આર્દ્રા )
યોગ :- શુભ ( 03:44 પછી શુક્લ )
કરણ :- કૌલવ ( 11:34 પછી તૈતિલ 00:38 પછી ગર )
દિન વિશેષ
સૂર્યોદય :- સવારે 07:13
સૂર્યાસ્ત :- સાંજે 17:51
અભિજીત મૂહૂર્ત :- 12:11 થી 12:53 સુધી
રાહુકાળ :- 11:12 થી 12:32 સુધી
આજે રાજયોગ છે 11:35 થી 15:00 સુધી
આજે સામાન્ય દિવસ છે
મેષ (અ,લ,ઈ)
ધન પ્રાપ્તિનો સીલસીલો ચાલુ જ છે
સ્ત્રીઓને માન-સન્માન આપજો
વડીલ રાજનીતિજ્ઞોથી લાભ
તમે આજે ડિપ્લોમેટીક ભાષાનો ઉપયોગ કરી શકો છો
વૃષભ (બ,વ,ઉ)
તમારું હિત જળવાશે પણ, થોડી ધીરજ રાખવી પડશે
વારસાઈ બાબતે ચર્ચા થાય
લાંબો પ્રવાસ થઈ શકે છે
મિથુન (ક,છ,ઘ)
વફાદારી રાખશો એટલા જ ફાવશો
આરોગ્ય સુધરશે
નાણાંકીય ગૂંચ દૂર થતી જણાય છે
જૂના પ્રશ્નોનું નિરાકરણ મળશે
કર્ક (ડ,હ)
મોટો લાભ મળી જાય
અચાનક ધનલાભ મળે
વારસાઈ હક્કો મળી શકે છે
કાર્ય વધુ સુંદર કરી શકશો
સિંહ (મ,ટ)
કોર્ટ કાર્યવાહીમાં રાહતમ ળે
બિમાર હોવ તો આજે પીળા વસ્ત્ર પહેરીને દવા લેજો
ટીમવર્ક થાય, પણ તમને યશ મળે
આજે નેતાગીરીનો અનુભવ પણ થાય
કન્યા (પ,ઠ,ણ)
આજે નિર્દોષ વૃત્તિ રહેશે
તમે બહુ સરળ વ્યવહાર કરશો
નોકરીમાં પ્રેમ સંબંધ બંધાઈ શકે
આવકના નવા સ્રોત મળે
તુલા (ર,ત)
નાણાંભીડ દૂર થાય
મન વધુ પ્રસન્ન રહે
પ્રિયપાત્ર સાથે મેળાપ થાય
શુભકાર્યો અર્થે પ્રવાસ થાય
વૃશ્ચિક (ન,ય)
પ્રવાસમાં વિઘ્નો આવી શકે
શરદી-ખાંસીથી સાવધાન
માતા સાથે પ્રેમ વધે
મનની ઇચ્છા પૂર્ણ થાય
ધન (ભ,ધ,ફ,ઢ)
કુંવારા માટે સગપણના યોગ છે
ધર્મપ્રવૃત્તિ થશે
ધન પ્રાપ્તિ પણ થશે
મોડી રાત્રે પેટમાં અસુખ જણાય
મકર (ખ,જ)
જીવનસાથી સાથે મનમેળ થશે
શુભકાર્યોની ચર્ચા થાય
વેપારમાં લાભ જળવાશે
પરિવારમાં પ્રગતિ જણાય છે
કુંભ (ગ,શ,સ,ષ)
ભાગ્યનું બળ મળશે
નોકરી કરતા હોવ તો સાવધાન રહેવું
કોઈ નવી તક મળી શકે છે
દસ્તાવેજી કાર્યો થાય
મીન (દ,ચ,ઝ,થ)
ચેરીટીના કાર્યો સાથે જોડાયેલાને લાભ
નોકરીમાં કાર્યો સરળ થાય
પ્રમોશન પણ થઈ શકે છે
આજે તમારી આગળ શત્રુઓ નહીં ફાવે
આજનો મહામંત્ર :- ૐ શ્વેતવર્ણાકૃતી: સોમો દ્વિભુજો વરદણ્ડભૃત્ |
દશાશ્વરથમારુઢો મૃગશિર્ષોસ્તુ મે મુદે || આ મંત્ર જાપથી મૃગશીર્ષ નક્ષત્ર બળની પ્રાપ્તિ થાય
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું ઋણમાંથી મુક્તિ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ?
આજે ઋણમુક્તિ માટે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો
ૐ ઋણમુક્તેશ્વરાય મહાદેવાય નમઃ મંત્ર જાપથી વિવિધ દ્રવ્યદ્વારા શિવપૂજા કરાવી