+

આ રાશિના જાતકોને આજે નવી નોકરીની ઓફર મળી શકે છે

આજનું પંચાંગતારીખ  -  18 જાન્યુઆરી 2023, બુધવાર          તિથિ   -   પોષ વદ અગિયારશ   રાશિ   -  વૃશ્ચિક { ન,ય }  નક્ષત્ર  -   અનુરાધા   યોગ  -   વૃદ્ધિ   કરણ  -   કૌલવ દિન વિશેષ વિજય મૂહુર્ત -  14:38 થી 15:21 સુધી રાહુકાળ -  12:50 થી 14:11 સુધી આજે ષટ્ તિલા એકાદશી છે અમૃતસિદ્ધિ યોગ છે મેષ (અ,લ,ઈ) નોકરીના કાર્યક્ષેત્રમાં પરિવર્તનની સંભાવના છેમિત્રના સહયોગથી નવો વેપાર શરૂ કરી શકાય છેક્રોધ અને જુસ્સાનો અતિરેક ઘટાડોઆજà«
આજનું પંચાંગ
તારીખ  –  18 જાન્યુઆરી 2023, બુધવાર        
  તિથિ   –   પોષ વદ અગિયારશ 
  રાશિ   –  વૃશ્ચિક { ન,ય } 
 નક્ષત્ર  –   અનુરાધા 
  યોગ  –   વૃદ્ધિ 
  કરણ  –   કૌલવ 
દિન વિશેષ 
વિજય મૂહુર્ત –  14:38 થી 15:21 સુધી 
રાહુકાળ –  12:50 થી 14:11 સુધી 
આજે ષટ્ તિલા એકાદશી છે અમૃતસિદ્ધિ યોગ છે 
મેષ (અ,લ,ઈ) 
નોકરીના કાર્યક્ષેત્રમાં પરિવર્તનની સંભાવના છે
મિત્રના સહયોગથી નવો વેપાર શરૂ કરી શકાય છે
ક્રોધ અને જુસ્સાનો અતિરેક ઘટાડો
આજે તમને ભાઈઓ તરફથી સુખ મળશે
ઉપાય – શ્યામ રંગ ગાયને લીલું ઘાસ ખવડાવું  
શુભરંગ – પીળો રંગ 
વૃષભ (બ,વ,ઉ) 
આજે બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
આજે તમને કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવશે
તમારે પરિવારથી દૂર રહેવું પડે
વાણીમાં કઠોરતાનો પ્રભાવ વધશે
ઉપાય –  આજે તલના તેલનું મંદિરે દાન કરવું 
શુભરંગ – મરુન રંગ 
મિથુન (ક,છ,ઘ) 
ઘરમાં સુખ સુવિધાઓનો વિસ્તાર થશે
જીવનસાથી સાથે સારો સમય પસાર કરવાની અને રીતક મળશે
ઘરેલુ સમસ્યાઓ તમને પરેશાન કરશે
અનુભવી લોકોની સલાહ લેશો
ઉપાય –  તલના પાણી થી સ્નાન કરવું 
શુભરંગ – સફેદ રંગ 
કર્ક (ડ,હ)
તમને કોઈ પ્રોપર્ટીમાં પૈસા મળી શકે છે
બિન જરૂરી દલીલો અને ઝઘડા થઈ શકે છે
જીવન સાથેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો
નોકરી ધંધામાં ધીરજ બતાવશો
ઉપાય –   વિષ્ણુ ભગવાનના મંત્રથી તલનો હોમ કરવો 
શુભરંગ – લીલો રંગ 
સિંહ (મ,ટ)
વેપાર માટે દિવસ સારો રહેશે
આજે તમારા કામમાં અનિશ્ચિતતા જણાય
આજે ઉદ્યોગ ધંધામાં સાતત્યતા જળવાશે
નવા લોકોને મળવામાં સાવધાની રાખો
ઉપાય –  તલ નાખેલા જળનું પણ કરવું 
શુભરંગ – ગોલ્ડન રંગ 
કન્યા (પ,ઠ,ણ) 
આજે નાણાકીય લેવડ-દેવડમાં ઉતાવળ ટાળો
ઓફિસમાં સ્પર્ધકોની હિલચાલનના કારણે પરેશાની થશે
નાણાકીય બાબતો સામાન્ય કરતાં વધુ સારી રહેશે
દાંપત્યજીવનમાં મતભેદ ઊભા થવાની સંભાવના છે
ઉપાય –  તલવટની લાડુડી વિષ્ણુ ભગવાનને અર્પણ કરવું 
શુભરંગ – કાળો રંગ 
તુલા (ર,ત) 
આજે નવી નોકરીની ઓફર મળી શકે છે
વ્યવસાય સબંધી બાબત તો માટે વિદેશ જઈ શકો છો
આજે સંબંધોમાં મધુરતા વધશે
આજે તમને માઈગ્રેન ની તકલીફ રહેશે
ઉપાય –  સફેદ તલનું દાન કરવું 
શુભરંગ – વાદળી રંગ 
વૃશ્ચિક (ન,ય) 
તમે જે બાબતોને લઈને પરેશાન છો તે સમસ્યાથી રાહત મળી શકે તેમ છે
વિદ્યાર્થીઅભ્યાસ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત રાખે
આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં
કોઈપણ વ્યવસાયિક રોકાણ કરતા પહેલા તેના અંગે સારા વિચાર કરશો
ઉપાય –  કાળા તલનું દાન કરવું 
શુભરંગ –  પર્પલ રંગ
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે અટવાયેલા પૈસા પ્રાપ્ત થઈ શકે છે
બપોર પછી કોઈ અપ્રિય સમાચાર કે સૂચના મળવાથી ઘરમાં નિરાશા રહેશે
થોડી પણ બેદરકારી નુકસાનદાઇ સાબિત થઈ શકે છે
પતિ પત્નીના સંબંધ મધુર રહી શકે છે
ઉપાય –  ગાય માતાજીને ગોળ ખવડાવવો 
શુભરંગ –  નારંગી રંગ 
મકર (ખ,જ)
તમારી અંદર આવતા પરિવર્તનને સ્વીકારવાનો પ્રયાસ કરો
આજે પરિવારને લગતી કોઈ સમસ્યાને ઉકેલવામાં તમારી ખાસ કોશિશ રહેશે
કોઈ જૂનો મુદ્દો ફરીથી તણાવ જેવું વાતાવરણ બનાવી શકે છે
તમારા ગુસ્સા અને વાણી ઉપર નિયંત્રણ રાખો
ઉપાય  –   વિષ્ણુ ભગવાનના મંદિરની ચાર પ્રદક્ષિણા કરવી 
શુભરંગ – મહેંદી રંગ 
કુંભ (ગ,શ,સ,ષ)
લક્ષ્ય પ્રાપ્તિ માટે તમે કોઈપણ હદે મહેનત કરી શકો તેમ છો
નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો
વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય થોડો નબળો રહી શકે છે
ઉપાય –  આજે સત્યનારાયણ દેવની પૂજા કરવી 
શુભરંગ – બ્લુ રંગ 
મીન (દ,ચ,ઝ,થ)
તમારે લાગણીઓને સમજવાનો પ્રયાસ કરવાની જરૂર છે
આજે વારસાઈમાં વધારો થવાની શક્યતા છે
ઘરના વાતાવરણમાં ડિસિપ્લિન જળવાયેલું રહેશે
આજે વાણીપર સંયમ રાખવું 
ઉપાય –  તુલસીના પાનથી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી 
શુભરંગ – આછો પીળો રંગ 
આજનો મહામંત્ર –  ૐ નમો ભગવતે વાસુદેવાય || 
Whatsapp share
facebook twitter