આજનું પંચાંગ
તારીખ – 19 ફેબ્રુઆરી 2023, રવિવાર
તિથિ – મહા વદ ચૌદસ
રાશિ – મકર { ખ,જ,જ્ઞ }
નક્ષત્ર – શ્રવણ
યોગ – વરિયાન
કરણ – ચતુષ્પાદ
દિન વિશેષ
અભિજીત મૂહુર્ત – 12:31 થી 13:16 સુધી
રાહુકાળ – 17:09 થી 18:34 સુધી
આજે દર્શ અમાવાસ્યા છે
આજે છત્રપતિ શિવાજી જન્મ જયંતિ છે
મેષ (અ,લ,ઈ)
આજે નવી આશાસાથે દિવસની શરૂઆત થાય
આજે અન્યના મામલે વધારે દખલ અંદાજી કરવી નહિ
વેપારના વિસ્તારને લગતી નવી યોજના બનાવવી
આજે પતિ-પત્નીના સંબંધ સારા રહે
ઉપાય – કાળા તલ શિવજીને અર્પણ કરવા
શુભરંગ – લાલ
વૃષભ (બ,વ,ઉ)
આજે નજીકના સંબંધીની મદદ કરશો
તમારા કાર્યોને પ્રાથમિકતા આપો
તમારા કાર્યક્ષેત્રમાં અટવાયેલા કામ અનુભવ દ્વારા પૂર્ણ થાય
આજે વધારે મેહનત અને ભાગદોડના કારણે સ્વાસ્થ્ય બગડે
ઉપાય – આજે પીપળ મૂળમાં ઘીનો દીવો કરવો
શુભરંગ – વાદળી
મિથુન (ક,છ,ઘ)
તમારી સમસ્યાઓને ઉકેલ શોધવા મગ્ન રહેશો
તમારા માન-સન્માનમાં થોડો ઘટાડો આવી શકે
આજે કાર્યક્ષેત્રે ઉત્તાર-ચઢાવ આવે
આજે ખાન-પાન પ્રત્યે બેદરકારી ન દાખવો
ઉપાય – આજે શિવજીને મગ અર્પણ કરવા
શુભરંગ – લીલો
કર્ક (ડ,હ)
આજે લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા દૂર થાય
હાલ આવક સાથે-સાથે ખર્ચ પણ વધારે રહેશે
વ્યવસાયિક સ્પર્ધાનો પ્રભાવ તમારા કર્યો પર પડે
તમે સ્વાસ્થ્યની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે ગંભીર રહેશો
ઉપાય – શિવજીને કાળા અડદ અર્પણ કરવા
શુભરંગ – સફેદ
સિંહ (મ,ટ)
આજે દૈનિક આવકમાં વધારો થઇ શકે
આજે તમે ધાર્મિક પ્રવૃતિમાં વ્યસ્ત રહેશો
આજે નકારાત્મક પ્રભાવ તમારા સ્વાભિમાન પર પડી શકે
આજે લગ્નજીવન સુખમય પસાર થાય
ઉપાય – આજે શિવજીને બિલિપત્ર અર્પણ કરવા
શુભરંગ – ગોલ્ડન
કન્યા (પ,ઠ,ણ)
આજે ઘરના વરિષ્ઠ વ્યક્તિની સલાહની જરૂર પડે
તમારી મન:સ્થિતિ ઉપર નિયંત્રણ રાખો
આજે પતિ-પત્ની એકબીજા પ્રત્યે સહયોગાત્મક બનશો
આજે થાકના કારણે પગમાં દુઃખાવો થાય
ઉપાય – જુના કપડા તમારા માથા પરથી વારણ કરી ગરીબને આપવા
શુભરંગ – લીલો
તુલા (ર,ત)
આજે પ્રિય મિત્રની સલાહથી આશાની નવી કિરણો મળે
આ સમયે માનસિક સ્થિતિ સકારાત્મક બને
તેજી-મંદી અને શેરબજારમાં રૂપિયાનું રોકાણ કરશો નહિ
તમારા ચિંતા પરિવારના લોકો સમજશે
ઉપાય – આજે પિતૃદોષનું નિવારણ કરવું
શુભરંગ – ગુલાબી
વૃશ્ચિક (ન,ય)
આ સમય આર્થિક દૃષ્ટિથી વધારે અનુકુળ નથી
આજે કાર્યક્ષેત્રે કર્મચારીઓની સલાહ ઉપર ધ્યાન આપવું
કામ સાથે-સાથે પારિવારિક સંબંધોને મજબુત બનાવો
ઘરની બહાર તમારા ખાનપાનનું વિશેષ ધ્યાન રાખો
ઉપાય – પાણિની જગ્યાએ તેલનો દીવો કરવો
શુભરંગ – મરુન
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે મોટીકંપનીસાથે વ્યવસાયિક રીતે જોડાવવાની તકમળે
આજે મહત્વના કાર્ય પૂર્ણ કરવા આળસનો ત્યાગ કરવો
આજે જીવનસાથીનો સહયોગ તમારા ભાગ્યને મજબુત બનાવે
તમારી બેદરકારી સ્વાસ્થ્યને ખરાબ કરી શકે
ઉપાય – શિવજી પર સાકરનો અભિષેક કરવો
શુભરંગ – કેસરી
મકર (ખ,જ)
આજે તમારી ગ્રહસ્થિતિ ખુબજ મજબુત બને
આજે વર્તમાન સમયમાં કાર્યપદ્ધતિ બદલવી
આજે પારિવારિક વાતાવરણ સુખદ રહેશે
લાભદાયક અવસર હાથમાંથી સરકી શકે
ઉપાય – શિવજી પર સરસવના તેલનો અભિષેક કરવો
શુભરંગ – કાળો
કુંભ (ગ,શ,સ,ષ)
આજે માનસિક તણાવને તમારા પર હાવી થવા દેશો નહિ
તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે
ત્વચાને લગતી કોઈ એલર્જીની સમસ્યા વધી શકે
આ સમયે બાળકો તરફથી સારા સમાચાર મળે
ઉપાય – શિવજીને ધતુરાનું ફૂલ અર્પણ કરવું
શુભરંગ – જાંબલી
મીન (દ,ચ,ઝ,થ)
આજે પ્રોપર્ટીને લગતા કોઈપણ કામ કરવા ઉત્તમ સમય મળે
આજે કોઈ અન્ય વ્યક્તિના કારણે શાંતિ ભાંગ થાય
પ્રેમ સંબંધો વધારે ગાઢ બનશે
યાત્રા કરતી સમયે સુરક્ષાનું ધ્યાન રાખવું
ઉપાય – શિવાજીપર ચણાની દાળથી પૂજા કરવી
શુભરંગ – પીળો
આજનો મહામંત્ર – ૐ તત્પુરુષાય વિદ્મહે, મહાદેવાય ધીમહિ |
તન્નો રુદ્ર પ્રચોદયાત્ ||