+

આ રાશિના જાતકોએ આજે નાણાકીય લેવડ-દેવડમાં રાખવી સાવચેતી

Bhavi Darshan  આજનું પંચાંગ તારીખ : ૨૭ માર્ચ ૨૦૨૪, બુધવાર તિથિ   :  ફાગણ વદ બીજ નક્ષત્ર  : ચિત્રા યોગ  : વ્યાઘાત કરણ  :  વણિજ રાશિ  :તુલા (ર,ત) દિન વિશેષ વિજય મૂહુર્ત : ૧૪:૪8 થી ૧૫:૩૭ સુધી રાહુકાળ : ૧૨:૪૫ થી…

Bhavi Darshan 

આજનું પંચાંગ

તારીખ : ૨૭ માર્ચ ૨૦૨૪, બુધવાર
તિથિ   :  ફાગણ વદ બીજ
નક્ષત્ર  : ચિત્રા
યોગ  : વ્યાઘાત
કરણ  :  વણિજ
રાશિ  :તુલા (ર,ત)

દિન વિશેષ

વિજય મૂહુર્ત : ૧૪:૪8 થી ૧૫:૩૭ સુધી
રાહુકાળ : ૧૨:૪૫ થી ૧૪:૧૭ સુધી
તુકારામ બીજ

મેષ (અ,લ,ઈ)

આજે આળશ નો ત્યાગ કરવો,
ક્રોધ પર નિયંત્રણ રાખવુ લાભ કારક રહેશે.
આજે આંધળો વિશ્વાસ ઘાતક સાબિત થશે.
ધન ખર્ચ પર નિયંત્રણ રાખવુ
ઉપાય : ચંદનનુ તિલક કરવુ
શુભરંગ : કેશરી
શુભમંત્ર : ૐ ગુરવે નમ:||

વૃષભ (બ,વ,ઉ)

આજે પરિવારમા આનંદ નુ વાતાવરણ રહે
ભેટ સોગાદો ની પ્રાપ્તિ થાય
ઘર મા ધાર્મિક અનુષ્ઠાન થાય
મન પ્રફુલ્લિત રહે.
ઉપાય : આજે વડીલોના આશિર્વાદ લેવા
શુભરંગ : ક્રિમ
શુભમંત્ર : ૐ દ્રાં નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

આજે કૌટુમ્બિક ક્લેશ નુ નિવારણ આવે.
ખોટા કામ પ્રત્યે આકર્ષણ વધે
આજે ચિંતા છોડી ને પુરૂષાર્થ કરવો
લોભ આપના માટે આર્થિક નુક્શાન નુ કારણ બનશે.
ઉપાય : આજે દત્તબાવની નો પાઠ કરવો
શુભરંગ : લિમ્બુ પીળો
શુભમંત્ર : ૐ દિગમ્બરાય નમઃ ||

કર્ક (ડ,હ)

આજે વસ્ત્રાલંકાર ની પ્રાપ્તિ થાય
વ્યવસાયિક અને પર્શનલ સંબંધો વધે,
મિત્રોની મુલાકાત થાય
આજે દરેક કાર્યમા સફળતા
ઉપાય : ખીર નુ દાન કરવુ
શુભરંગ : આછો પીળો
શુભમંત્ર : ૐ ચન્દ્રશેખરાય નમઃ ||

સિંહ (મ,ટ)

આજે વ્યાપાર મા સાવધની રાખવી
આજે મુસાફરિ ટાળવી
આજે વિપરિત લિંગ થી સાવધાન રહેવુ
અનિદ્રા નિ તકલિફ જણાય
ઉપાય : સૂર્ય ને અર્ઘ્ય આપવો
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ આદિત્યાય નમઃ||

કન્યા (પ,ઠ,ણ)

આજે નાણાકિય લેવડ દેવડ મા સાવચેતી રાખવી
પેટ પીડા સમ્ભવે
પારિવારિક અશાંતિ
સ્ત્રી મિત્રોની સાથે હળવાસ અનુભવો
ઉપાય : આજે મગ નુ દાન કરવુ
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ અમ્બિકાયૈ નમઃ ||

તુલા (ર,ત)

આજે ધન લાભ થાય
આનંદ વિનોદ મા દિન પસાર થાય
આજે કર્ય ક્ષેત્રમા સમ્માન વધે
આજે વાદ વિવાદ નો અંત થાય
ઉપાય : ગુલાબ જળ યુક્ત જળ થી સ્નાન કરવુ
શુભરંગ : ગુલાબી
શુભમંત્ર : ૐ શ્રીયૈ  નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

વિવાહ યોગ્ય જાતકો માટે શુભ સમાચાર મળે
ભાગીદારિના વ્યવસા મા લાભ થાય
આજે આપનુ સમ્માન થાય
મધુર વાણિ આપને લાભ અપવે
ઉપાય : ઋણ મોચન મગળ સ્તોત્ર નો પાઠ કરવો
શુભરંગ : મરૂન
શુભમંત્ર : ૐ ઋણહર્ત્રે નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

આજે કામકાજનો બોજો વધે
પ્રેમ પ્રસંગો મા નિરાસા મળે
ઘરે મન ગમતા મહેમાન નુ આગમન થાય
વાહન સુખ સાવધાની થી ચલાવવુ
ઉપાય : આજે વડીલોની સેવા કરવી
શુભરંગ : બદામિ
શુભમંત્ર : ૐ ધનાધ્યક્ષાય  નમઃ ||

મકર (ખ,જ)

આજે કામ કાજ મા સરળતા રહે
વિદેશ યાત્રાની કામના સફળ થાય
નાનિ યાત્રા પ્રવાસ થાય
યોગ્ય પથ દર્શક મળે
ઉપાય : ગુલાબ જાંબુનુ દાન કરવુ
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ હૌં જૂં સ: ||

કુંભ (ગ,શ,સ,ષ)

અભિષ્ટ કાર્ય મા સફળતા મળે
નવા રોજગાર ના અવસરો મળે
ઉચ્ચાધિ કારિ સાથે સમ્બંધો સારા થાય
પરિવાર ના સભ્યો પર ગર્વ અનુભવો
ઉપાય : આજે ભુખ્યાને ભોજન કરાવવુ
શુભરંગ : આસમાની
શુભમંત્ર : ૐ નમો ભગવતે રુદ્રાય ||

મીન (દ,ચ,ઝ,થ)

આવક મા વધારો થાય
સંતાન સાથે આનંદ મા દિન પસાર થાય
અટ્કેલા નાણા પરત આવે
સર્વત્ર આજ ખુશાલી રહે.
ઉપાય : આજે ગાયત્રી મંત્ર નો જાપ કરવો
શુભરંગ : સોનેરી
શુભમંત્ર : ૐ નમો ભગવતે વાસુદેવાય||

આ પણ વાંચો – Bhavi Darshan : આ રાશિના જાતકોને આજે આર્થિક લાભ પ્રાપ્તિના યોગ

Whatsapp share
facebook twitter