-
10 મહિનાની અંદર 3 બાળકોને જન્મ આપ્યો
-
જોકે આ પહેલા 3 વખત મારા ગર્ભપાત થઈ ગયો હતો
-
વીડિયોને અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ લોકોએ નિહાળ્યો
Three Babies In 10 Months : એક મહિલા તરીકે બાળકને જન્મ આપવો એક સૌથી અમૂલ્ય તક ગણવામાં આવે છે. તો બીજી તરફ જો આ દુનિયામાં કોઈ મહિલા બાળકને જન્મ આપવામાં અસક્ષ રહે છે. તો લોકો તેને વિવિધ પ્રકારના ટોણા માર્યા કર્યા છે. અને જો કોઈ મહિલાને સંતાન તરીકે માત્ર દીકરી હોય, તો પારિવારિક અને સામાજિક ધોરણે અનેક પ્રકારની કઠણાઈનો સામનો કરવો પડે છે. પરંતુ અમુક મહિલાઓ ખુબ જ ભાગ્યાશાળી હોય છે, જેને સંતાન તરીકે સામાજિક ધોરણે જે પણ સુખ મળતું હોય છે.
10 મહિનાની અંદર 3 બાળકોને જન્મ આપ્યો
ત્યારે ઓસ્ટ્રેલિયામાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં મહિલાએ 10 મહિનાની અંદર 3 બાળકોને જન્મ આપ્યો હતો. જોકે આ 3 બાળકો triplets નથી. આ ઘટનાને કારણે જ આ મહિલા અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. તો આ મહિલાનું નામ Sarita Holland છે. તેણી ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં રહે છે. Sarita Holland એ એક વીડિયો Instagram માં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, મેં છેલ્લા 10 મહિનાની અંદર 3 બાળકોને જન્મ આપ્યોછે. પરંતુ આ triplets નથી. જોકે આ સાંભળવામાં થોડુંક અનોખું લાગે છે, પરંતુ આ સત્ય છે. તે ઉપરાંત મેં અને માર પતિએ પણ બાળકને લઈ કોઈ વિચાર કર્યો ન હતો.
View this post on Instagram
આ પણ વાંચો: વિશ્વમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત સ્થળ છે અરબીઓના શહેર
જોકે આ પહેલા 3 વખત મારા ગર્ભપાત થઈ ગયો હતો
પરંતુ હું જ્યારે 28 વર્ષની હતી. ત્યારે મારી દીકરી સ્ટેવીનો જન્મ થયો હતો. જોકે આ પહેલા 3 વખત મારા ગર્ભપાત થઈ ગયો હતો. પરંતુ તુરંત અમુક સમય બાદ સ્ટેવીનો જન્મ થયો હતો. અને જ્યારે સ્ટેવી આશરે બે મહિનાની હતી, ત્યારે ફરીથી તેણી ગર્ભવતી થઈ હતી. જે બાદ Sarita Holland એ બે દીકારને જન્મ આપ્યો હતો. જેનું નામ કિપ અને બોવી રાખવામાં આવ્યું છે. જોકે તે બંને સમય પહેલા એટલે કે 30 મહિના અને 5 દિવસની અંદર તેમનો જન્મ થયો હતો. એટલે કે બંને દીકરાનો આશરે 2 મહિના પહેલા જન્મ થયો હતો. આવી રીતે 10 મહિનાની અંદર Sarita Holland એ 3 બાળકોને જન્મ આપ્યો હતો.
વીડિયોને અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ લોકોએ નિહાળ્યો
View this post on Instagram
હાલમાં, Sarita Holland ના ત્રણેય બાળકો 13 વર્ષના થઈ ગયા છે. અને આ ત્રણેય એકસાથે એક વર્ગખંડમાં અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ જ્યારે 3 બાળકો 18 વર્ષના થશે. ત્યારે Sarita Holland માટે ખણું ખર્ચાળ સાબિત થશે. તે ઉપરાંત Sarita Holland એ જણાવ્યું છે કે, તેણીને દીકરીના જન્મની જાણ માત્ર 10 સપ્તાહની અંદર થઈ ગઈ હતી. ત્યારે સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ લોકોએ નિહાળ્યો છે.
આ પણ વાંચો: 102 માં જન્મદિવસ પર હજારો ફૂટની ઊંચાઈથી છલાંગ લગાવી, જુઓ વીડિયો