પોડકાસ્ટ—નંદિની શકુંતલા
વર્તમાન સમયમાં સાયબર માફિયાઓ સક્રિય બની ગયા છે અને લોકોને વિવિધ પ્રકારની લાલચ આપી તેમના બેંકના ખાતા ખાલી કરી રહ્યા છે. સાયબર માફિયા લોકોને નોકરીનો મેસેજ કરીને વર્ક ફ્રોમ હોમની લાલચ આપી પૈસા મોકલાવી જાળમાં ફસાવી દે છે અને ત્યારબાદ શરુ થાય છે સ્કેમનો સિલસિલો….સાંભળો આ પોડકાસ્ટમાં