Aravalli: Shamlaji મંદિર ખાતે Lighting Show લોકો માટે બન્યો આકર્ષણનું કેંન્દ્ર
Aravalli: Shamlaji મંદિર ખાતે Lighting Show લોકો માટે બન્યો આકર્ષણનું કેંન્દ્ર બન્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે જન્માષ્ટમીને લઈને મેળાની સારી એવી તૈયારીઓ ચાલી રહીં છે.