Jamnagar દગડુ શેઠ સાર્વજનિક મંડળનો વધુ એક વર્લ્ડ રેકોર્ડ, દાદા માટે સૌથી મોટી પાઘડી બનાવી
Jamnagar: ભારતભરમાં અત્યારે ગણેશ ચતૂર્થીની ઉજવણી થઈ રહીં છે. ઠેર ઠેર ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે જામનગરના ઐતિહાસિક દગડુ શેઠ સાર્વજનિક ગણેશોત્સવમાં એઈટ વન્ડર્સ ગ્રુપ દ્વારા એક અનોખા…