+

Metro Train Viral Video: મેટ્રો ટ્રેનમાં યુવતીએ એવો ડાન્સ કર્યો કે ટ્રેનમાં હાજર લોકો કહ્યું શરમ કરો

Metro Train Viral Video: દિલ્હી (Delhi) મેટ્રો ટ્રેન (Metro Train) માંથી અનેકવાર અશ્લીલ વીડિયો (Viral Video) સામે આવતા રહેતા હોય છે. ત્યારે દિલ્હી મેટ્રો ટ્રેન (Delhi Metro Train) ના સંચાલન…

Metro Train Viral Video: દિલ્હી (Delhi) મેટ્રો ટ્રેન (Metro Train) માંથી અનેકવાર અશ્લીલ વીડિયો (Viral Video) સામે આવતા રહેતા હોય છે. ત્યારે દિલ્હી મેટ્રો ટ્રેન (Delhi Metro Train) ના સંચાલન વિભાગ દ્વારા એક સૂચનાપત્ર પણ બહાર પાડવામાં આવેલું છે. જોકે યુવાનો સોશિયલ મીડિયા (Social Media) પર ફેમસ થવાના બહાને દિલ્હી મેટ્રો ટ્રેન (Delhi Metro Train) જેવા જાહેર સ્થળો પર વીડિયો (Viral Video) બનાવતા જોવા મળે છે. ત્યારે ફરી એકવાર દિલ્હી મેટ્રો ટ્રેન (Delhi Metro Train) માંથી આવો એક વીડિયો (Viral Video) સામે આવ્યો છે.

  • દિલ્હી મેટ્રો ટ્રેનમાંથી વધુ એક યુવતીનો વીડિયો વાયરલ

  • વ્યક્તિઓ યુવતીને જોઈને થોડા અવ્યવસ્થિત અનુભવી રહ્યા

  • દિલ્હી મેટ્રો ટ્રેનને ડાંસ બાર તરીકે જાહેર કરી દેવું જોઈએ

જોકે હાલમાં, Delhi Metro Train માંથી જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેની કડક નિંદા કરવામાં આવી રહી છે. તે ઉપરાંત આ વીડિયો પર અનેક લોકોએ પ્રતિક્રિયા પણ આપી છે. તે ઉપરાંત અનેક Social Media પ્લેટફોર્મ પર આ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવતી સ્કર્ટ અને ક્રૉપ ટોપ પહેરીને Delhi Metro Train ની અંદર દોડી-દોડીને અલગ જગ્યો પર ડાંસ કરી રહી છે.

આ પણ વાંચો: Pakistan Journalist: પરીક્ષા કેન્દ્ર પર ગેરરીતિ પર અવાજ ઉઠાવતા મહિલા પત્રકારને માર માર્યો

વ્યક્તિઓ યુવતીને જોઈને થોડા અવ્યવસ્થિત અનુભવી રહ્યા

આ વીડિયોમાં યુવતી ભોજપુરી ગીત પર ડાંસ કરીને Delhi Metro Train માં વીડિયો બનાવી રહી છે. ત્યારે વીડિયોમાં જોઈ શકાય છે કે યુવતી જ્યારે ડાંસ કરી રહી છે, ત્યારે Delhi Metro Train માં હાજર વ્યક્તિઓ યુવતીને જોઈને થોડા અવ્યવસ્થિત અનુભવી રહ્યા છે. જોકે એક વ્યક્તિએ આ વીડિયોને પોસ્ટ કરીને દિલ્હી મેટ્રો રેલવે નિગમ (DMRC) ને કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

આ પણ વાંચો: Pyramid Mystery: નાઇલની ખોવાયેલી શાખા પિરામિડની નજીક મળી આવી

દિલ્હી મેટ્રો ટ્રેનને ડાંસ બાર તરીકે જાહેર કરી દેવું જોઈએ

અગાઉ હોળીના સમયગાળામાં પણ આવો જ કંઈક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બે યુવતીઓ એકબીજા સાથે રંગ સાથે રમતી જોવા મળી હતી. પરંતુ આ વીડિયો જે હરકતો જાહેરમાં ન કરવી જોઈએ, તેવી હરકતો કરવામાં આવી હતી. ત્યારે હાલમાં જે વીડિયો Social Media પર વાયરલ થઈ રહ્યો છે, તેને લઈ એક વ્યક્તિએ કહ્યું છે કે, Delhi Metro Train ને ડાંસ બાર તરીકે જાહેર કરી દેવું જોઈએ.

આ પણ વાંચો: Red Sea Fashion Week: સાઉદી અરેબિયાએ પહેલીવાર સ્વિમસૂટ ફેશન શો કરીને ઈતિહાસ રચ્યો

Whatsapp share
facebook twitter