+

પિતાનું મોત થતા 10 વર્ષનો છોકરો બન્યો ઘરનો મોભી, સ્ટોરી વાંચતા થશે આંખો ભીની

Delhi Viral Video: હાલમાં, દિલ્હી (Delhi) માં 10 વર્ષના પંજાબી છોકરા (Jaspreet Viral Video) એ અત્યારે દેશના તમામ લોકોનું ધ્યાન પોતાની તકફ ખેંચી લીધું છે. તે ઉપરાંત આ 10 વર્ષના…

Delhi Viral Video: હાલમાં, દિલ્હી (Delhi) માં 10 વર્ષના પંજાબી છોકરા (Jaspreet Viral Video) એ અત્યારે દેશના તમામ લોકોનું ધ્યાન પોતાની તકફ ખેંચી લીધું છે. તે ઉપરાંત આ 10 વર્ષના પંજાબી (Punjabi) છોકરાની મદદ માટે તમામ સોશિયલ મીડિયા (Social Media) ની પ્રસિદ્ધ અભિવ્યક્તિઓ પણ આવી પહોંચી છે. આ બાળકના અનેક વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા (Social Media) પર સતત વાયરલ થઈ રહ્યા છે.

  • સોશિયલ મીડિયા કર્યું હેન્ગ 10 વર્ષના પંજાબી બાળકે

  • દિલ્હીના રસ્તા પર વિવિધ પંજાબી વાનગીનો સ્ટોલ નાખ્યો

  • પિતાએ વિવિધ પંજાબી વાનગીઓ બનાવવાનું શિખવાડ્યું

એક અહેવાલ અને સોશિયલ મીડિયા (Social Media) પર જાહેર થયેલા વીડિયો અને ફોટા અનુસાર, 10 વર્ષનો પંજાબી છોકરો (Jaspreet Viral Video) જસપ્રીત Delhi ના તિલકનગરમાં ચિકન રોલનું વેચાણ કરી રહ્યો છે. એક વીડિયોમાં તેણે (Jaspreet Viral Video) કહ્યું હતું કે, તેના પિતા સંજોગોવશાત દુનિયામાં રહ્યા નથી, તો તેની માતાએ જસપ્રીતને તેની બહેન સાથે ઘરમાંથી કાઠી મુક્યો છે. ત્યારે તેણે તેની (Jaspreet Viral Video) બહેન અને પોતાનું ગુજરાન ચલાવા માટે આ ચિકન રોલનું વેચાણ કરવાનો સ્ટોલ નાખ્યો છે.

આ પણ વાંચો: Forest Fire Viral Video: સલમાન ખાને વીડિયો બનાવવા માટે 90 વિઘાનું જંગલ સળગાવી દીધું

પિતાએ વિવિધ પંજાબી વાનગીઓ બનાવવાનું શિખવાડ્યું

જોકે જ્યારે તેને પૂછવામાં આવે છે કે, આ વાનગીઓ બનાવાની (Jaspreet Viral Video) શિક્ષા તેણે ક્યાંથી મેળવી, ત્યારે તે રહે છે કે, તેણી આ વાનગીઓ બનાવાની કલા તેના (Jaspreet Viral Video) પિતાને તેને શિખવાડી છે. જ્યારે તે નાનો હતો ત્યારે તેને પિતાએ વિવિધ પંજાબી (Jaspreet Viral Video) વાનગીઓ બનાવવાનું શિખવાડ્યું હતું. તે ઉપરાંત તેણે આ કહ્યું હતું કે, તે આ સ્ટોલ ચલાવવાની સાથે તે અભ્યાસ પણ કરી રહ્યો છે.

આ પણ વાંચો: 23 વર્ષની શિક્ષિકાનો 13 વર્ષના વિદ્યાર્થી સાથે અનૈતિક સંબંધ…!

લોકો આ છોકરાને આર્થિક રીતે મદદ પણ કરી રહ્યા

10 વર્ષના પંજાબી જસપ્રીત (Jaspreet Viral Video) ના જે કોઈ પણ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, તેને લોકોનો ખુબ જ પ્રતિસાદ મળી રહ્યો છે. તે ઉપરાંત સૌ લોકો આ છોકરા (Jaspreet Viral Video) ની બહાદુરીના વખાણ કરી રહ્યો છે. તેની સાથે લોકો આ છોકરા (Jaspreet Viral Video) ને આર્થિક રીતે મદદ પણ કરી રહ્યા છે. જોકે Delhi માં રહેતા લોકો આ પંજાબી છોકરા (Jaspreet Viral Video) પ્રત્યે પોતાની દિલગીરી વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો: નાઈટ આઉટની મજા માણવા ગયેલા સાંસદને ડ્રગ્સે પીવડાવી તેની સાથે….

Whatsapp share
facebook twitter