+

Auto Driver Viral Video: બાળપણમાં શાળાએ લઈ જતા રિક્ષા ચાલકનું ઋણ ચૂકવ્યું વિદ્યાર્થિનીએ

Auto Driver Viral Video: દરરોજ આપણે સોશિયલ મીડિયા (Social Media) પર અજીવોગરીબ વીડિયો (Viral Video) જોતા હોઈએ છીએ. પરંતુ આ વખતે એવો વીડિયો (Viral Video) સામે આવ્યો છે કે, જેમાં…

Auto Driver Viral Video: દરરોજ આપણે સોશિયલ મીડિયા (Social Media) પર અજીવોગરીબ વીડિયો (Viral Video) જોતા હોઈએ છીએ. પરંતુ આ વખતે એવો વીડિયો (Viral Video) સામે આવ્યો છે કે, જેમાં જોવા મળી રહ્યું છે કે માનવતા હજી પણ નથી મરી પરવારી. આ વીડિયો (Viral Video) સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

  • સોશિયલ મીડિયામાં વાયરલ થયો અનોખો વીડિયો

  • બાળપણમાં તેમની રિક્ષામાં બેસી શાળાએ જતી હતો

  • વીડિયોને 1 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો

એક અહેવાલ અને સોશિયલ મીડિયા (Social Media) પર જાહેર થયેલા વીડિયો (Viral Video) અને ફોટા અનુસાર, આ વીડિયો (Viral Video) ઈનસ્ટાગ્રામ પર એક યુઝર્સ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો છે. તે ઉપરાંત આ વીડિયો (Viral Video) ને લોકો દ્વારા ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ વીડિયો (Viral Video) માં રિક્ષા સાથે ડ્રાઈવર દેખાઈ રહ્યો છે. આ વીડિયો (Viral Video) માં જે કંઈ પણ ડ્રાઈવર સાથે થાય છે, તેને જોઈ દરેક લોકો ભાવુક થઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by JOY + EE (@cheerfulbong)

આ પણ વાંચો: Phillipines Old Town: કાળઝાળ ગરમીમાં પાણી સુકાતા નદીમાંથી બહાર નીકળ્યું પ્રાચીન નગર

બાળપણમાં તેમની રિક્ષામાં બેસી શાળાએ જતી હતો

આ વીડિયો (Viral Video) માં એક મુસાફર રિક્ષા ચાલકને ભેટ આપે છે. એક વ્યક્તિ દ્વારા રિક્ષા ચાલકને ભેટ સ્વરુપે બોટલ આપવામાં આવી છે. જે વ્યક્તિએ આ વીડિયો (Viral Video) પોસ્ટ કર્યો છે, અને જે વ્યક્તિએ રિક્ષા ચાલકને ભેટ આપી છે. તે વ્યક્તિ બાળપણમાં તેમની રિક્ષામાં બેસી શાળાએ જતો હતો. આ વીડિયો (Viral Video) ને લાખો લોકોએ પસંદ કર્યો છે અને હજારો લોકોએ કોમેન્ટ્સ કરી છે.

આ પણ વાંચો: 23 વર્ષની શિક્ષિકાનો 13 વર્ષના વિદ્યાર્થી સાથે અનૈતિક સંબંધ…!

વીડિયોને 1 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો

અત્યાર સુધી આ વીડિયોને (Viral Video) 10 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો (Viral Video) ને 1 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયો પર ઘણા યુઝર્સની કોમેન્ટ્સ પણ જોવા મળી રહી છે. એક યુઝરે લખ્યું – આ કાર્ય ખૂબ જ પ્રશંસનીય છે. કોમેન્ટ કરતી વખતે અન્ય યુઝરે લખ્યું છે – ખૂબ જ શાનદાર.

આ પણ વાંચો: કળિયુગી માતા-પિતા: પોતાના જ સગા દિકરાને મગરની સામે ફેંકી દીધો

Whatsapp share
facebook twitter