+

યુવતી જહાજો પર રહીને લાખો રૂપિયા કમાય છે, છેલ્લા 2 વર્ષથી જમીન પર પગ નથી મૂક્યો!

Ellen Hardie Cruise Dancer: દુનિયામાં અનેક એવા લોકો છે, જેઓ Ocean ના દીવાના હોય છે. આવા લોકો Ocean માં ખલાસી અને જહાજના કપ્તાન તરીકે Ocean ની મુસાફરી કરવાની ઈચ્છા ધરાવતા…

Ellen Hardie Cruise Dancer: દુનિયામાં અનેક એવા લોકો છે, જેઓ Ocean ના દીવાના હોય છે. આવા લોકો Ocean માં ખલાસી અને જહાજના કપ્તાન તરીકે Ocean ની મુસાફરી કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. તો બીજી તરફ એવા લોકો પણ હોય છે, જે દુનિયાના વિવિધ સ્થળોની મુલાકાત લેવા માગતા હોય છે. તેઓ દુનિયાના દરેક સ્થળનો અનુભવ કરવા માગતા હોય છે. ત્યારે આવા લોકો વિવિધ રીતે પોતાના નસીબને પડકાર આપીને જીવનને વધુ રોમાંચ બનાવવા ઘરથી નીકળી પડતા હોય છે. ત્યારે આવી જ એક યુવતીનું જીવન સામે આવ્યું છે.

  • વર્ષ 2021 થી તે પોતાનું જીવન Cruise પર વિતાવી રહી છે

  • જહાજ પર Dance કરવાની શરૂઆત વર્ષ 2022 થી કરી

  • જહાજ પર Dance કરવા માટે Audition આપ્યું હતું

તો England ના Essex ની રહેવાસી Ellen Hardie છેલ્લા 2 વર્ષથી જહાજ પર પોતાનું જીવન વિતાવી રહી છે. જોકે આ જહાજ પર જીવન પસાર કરવાનો સમય વધી પણ શકે છે. તેની પાછળનું કારણ એ છે કે, Ellen Hardie નો જે પ્રકારનો વ્યવસાય છે. તેમાં તેને મોટાભાગનો સમય વિવિધ Cruise પર વિતાવવો પડે છે. જોકે તેને જહાજ પર રહેવા માટે પૈસા પણ મળે છે. તો આ સમયગાળા દરમિયાન Ellen Hardie પોતાના જીવનસાથીને પણ શોધી કાઢ્યો છે. જોકે Ellen Hardie એ હાલ 23 વર્ષની છે. પરંતુ વર્ષ 2021 થી તે પોતાનું જીવન Cruise પર વિતાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by ellen hardie (@hardiellen)

જહાજ પર Dance કરવાની શરૂઆત વર્ષ 2022 થી કરી

ત્યારે છેલ્લા 2 વર્ષથી Ellen Hardie એ જહાજ પરથી દુનિયાના વિવિધ સ્થળોની મુલાકાત લઈ રહી છે. તો Ellen Hardie એ Cruise પર Dancer તરીકે વ્યવસાય કરે છે. Ellen Hardie ને Cruise પર Dance કરવાના બદલામાં લાખો રૂપિયા પણ મળે છે. Ellen Hardie એ દરેક જહાજ પર Dance કરીને જહાજના તમામ વ્યક્તિઓને મનોરંજન આપે છે. જોકે Ellen Hardie એ જહાજ પર Dance કરવાની શરૂઆત વર્ષ 2022 થી કરી હતી. પરંતુ Ellen Hardie જણાવે છે કે, જહાજ પર રહેવાની સૌથી ખરાબ વાત એ છે કે, ઘરની સૌથી વધુ યાદ આવે છે.

જહાજ પર Dance કરવા માટે Audition આપ્યું હતું

 

View this post on Instagram

 

A post shared by ellen hardie (@hardiellen)

જોકે Ellen Hardie જ્યારે 5 વર્ષની હતી, ત્યારથી Dance ના વ્યવસાયમાં જોડાયેલી છે. Ellen Hardie એ Jazz, Belly, Tape અને Contemporary જેવા Dance માં નિપુર્ણ છે. તો Ellen Hardie એ 19 વર્ષની ઉંમરે જહાજ પર Dance કરવા માટે Audition આપ્યું હતું. પરંતુ ત્યારે કોરોના મહામારીને કારણે જહાજનો વ્યવસાય ઠપ થઈ ગયો હતો. પરંતુ કોરોના મહામારીના સમાપ્ત સાથે જ Ellen Hardie ની દરરોજ દિવાળી શરૂ ગઈ હતી.

આ પણ વાંચો: Festival : બ્રિટનના ગ્રાન્થમમાં શરુ થયો Sex Festival

Whatsapp share
facebook twitter