+

Meta AI Features: WhatsApp માં આવી ગયા બે અનોખા ફીચર, અહેવાલમાં વિગતો જાણીને થઈ જશો સ્તંભ

Meta AI Features: Meta એ ભારતની અંદર Meta AI લોન્ચ કર્યું છે. જોકે કંપનીએ Meta AI ને લઈને ગત મહિનામાં એક રોલઆઉટ રજૂ કર્યું હતું. ત્યારે Meta AI ફીચર Facebook,…

Meta AI Features: Meta એ ભારતની અંદર Meta AI લોન્ચ કર્યું છે. જોકે કંપનીએ Meta AI ને લઈને ગત મહિનામાં એક રોલઆઉટ રજૂ કર્યું હતું. ત્યારે Meta AI ફીચર Facebook, WhatsApp અને Instagram ઉપર ઉપલબ્ધ છે. તો Meta AI ને દરેક વ્યક્તિ Meta ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સરળતાથી અને કોઈ પણ ચાર્ચ ચૂકવ્યા વગર ઉપયોગ કરી શકે છે. તો Meta AI નો ઉપયોગ Meta ના ઉપભોગકર્તાઓ અનેક રીતે કરી શકે છે.

  • WhatsApp ના આ ફીચરમાં પણ સુધારો કરવામાં આવી રહ્યો

  • ઉપયોગકર્તા Llama 3-70B મોડલનો ઉપયોગ કરી શકે છે

  • Imagine me લખવાથી AI તસવીર બની જશે

તો Meta એ WhatsApp ના વધુ એક ફીચર અપડેટ પર કામ શરુ કર્યું છે. જોકે હાલમાં, Meta AI ની મદદથી WhatsApp માં ફોટો અને અવતાર બનાવી શકાય છે. તો આ WhatsApp ના આ ફીચરમાં પણ સુધારો કરવામાં આવી રહ્યો છે. કંપની Meta AI એ Meta AI Llama મોડલ પર કામ કરી રહી છે. તો Meta AI Llama ની મદદથી ઉપયોગકર્તાઓની મદદથી Llama સેક્શનને પોતાની પસંદગી પ્રમાણે ઉપયોગમાં લઈ શકાશે. તો સરળ અને ઝડપી પ્રત્યુતર માટે ઉપયોગકર્તા Llama 3-70B મોડલનો ઉપયોગ કરી શકે છે.

Imagine me લખવાથી AI તસવીર બની જશે

તો મુશ્કેલી ભરેલા સવાલો માટે Llama 3-40B નો ઉપયોગ કરવામાં આવશે. ત્યારે એવું માલૂમ પડી રહ્યું છે, કંપની Meta એ WhatsApp ઉપભોક્તા માટે Meta AI ની મદદથી વરરાશમાં સુવિધાઓનો વધારો કરવામાં આવી રહ્યો છે. WABetaInfo ના રિપોર્ટ પ્રમાણે, હાલમાં Meta AI ને અવતાર બનાવવા માટે લોન્ચ કરવામાં આવી રહ્યું છે. Meta AI ની મદદથી WhatsApp વિવિધ અવતાર બનાવી શકાશે. તો WhatsApp માં Meta AI ફીચરની અંદર Imagine me લખવાથી સાથે Meta AI તમારી તસવીર બનાવી આપશે.

આ પણ વાંચો: SMARTPHONE: iQOO Z9 Lite 5G આ દિવસે ભારતમાં લોન્ચ થશે

Whatsapp share
facebook twitter