પોડકાસ્ટ—કશિશ સૈયઢ
જેનું આ દુનિયામાં કોઈ જ ન હતું.. એનો પ્રેમી તો હતો.. પ્રેમીએ દગો આપ્યો.. જીવન જીવવાની ઈચ્છા મરી ગઈ.. અચાનકથી એમ લાગવા લાગ્યું કે હવે જીવવું કોના માટે? ત્યારે એક ફરિશ્તા સમાન બિલાડી.. જે જીવનમાં આવીને જીવન બની જાય.. નવી ટ્રાવેલ પાર્ટનર, રૂમ પાર્ટનર, લાઈફ પાર્ટનર બની જાય.. એનો પ્રેમ કેવો હોય? સાચો!