+

ફર્સ્ટ પીરિયડ્સ-મોટીવેશનલ સ્ટોરી 

પોડકાસ્ટ—કશિશ સૈયઢ   દીકરી જયારે સગીરા બની રહી હોય, જોડે આવે છે પીરિયડ્સ.. પીરિયડ્સ આવવાની ઉંમર પહેલા જો એની માતા એને નથી સમજાવતી એના વિષે, તો એને કેવી કેવી તકલીફો, કેવી…
પોડકાસ્ટ—કશિશ સૈયઢ  
દીકરી જયારે સગીરા બની રહી હોય, જોડે આવે છે પીરિયડ્સ.. પીરિયડ્સ આવવાની ઉંમર પહેલા જો એની માતા એને નથી સમજાવતી એના વિષે, તો એને કેવી કેવી તકલીફો, કેવી કેવી અસમંજસ થાય છે? તમામ અનુભવો બાદ લોકોને એ વર્ષો બાદ શું આહવાન કરે છે? એક માં એની દીકરી સાથે માસિક ધર્મ વિષે ખુલ્લીને વાત કેમ ન કરી શકે? એક સગીરાનો પ્રથમ માસિક ધર્મનો અનુભવ કેવો હોય?
Whatsapp share
facebook twitter