+

 ભૂત બંગલો-મોટીવેશનલ સ્ટોરી

પોડકાસ્ટ—કશિશ સૈયઢ   બધાથી કંટાળીને, સમસ્યાઓથી ભાગીને તમે એક એવી જગ્યાએ જાઓ જ્યાં તમને મળે માત્ર ખૌફ.. એ ખૌફનો તમે સામનો કરો કે ત્યાંથી પણ ભાગી જાઓ? સ્વાભાવિક છે કે ભાગવાનો…
પોડકાસ્ટ—કશિશ સૈયઢ  
બધાથી કંટાળીને, સમસ્યાઓથી ભાગીને તમે એક એવી જગ્યાએ જાઓ જ્યાં તમને મળે માત્ર ખૌફ.. એ ખૌફનો તમે સામનો કરો કે ત્યાંથી પણ ભાગી જાઓ? સ્વાભાવિક છે કે ભાગવાનો જ વિચાર આવે.. પણ જો એ વિકલ્પ હોય જ નહીં તો? કેવી રીતે પોતાની રક્ષા કરો તમે? આશ્ચર્ય થશે પણ આ હોરર કોમેડી તમને તમારી સમસ્યાનો સામનો કરતા શીખવાડી દેશે..
Whatsapp share
facebook twitter