Singer Celine Dione: કેનાડાની વિશ્વ પ્રખ્યાત Singer Celine Dione હાલમાં Paris માં છે. તો દિગ્ગજ Singer Celine Dione ફરી એકવાર મંચ પર Paris Olympics દ્વારા કમબેક કરી રહી છે. તો બીજી તરફ હાલમાં Singer Celine Dione એ ગંભીર બીમારીથી પીડિત છે. ત્યારે Singer Celine Dione એ Paris Olympics માં એક ગીત ગાવા માટે 16 કરોડ રૂપિયા લીધા છે. જોકે Singer Celine Dione ને પેરિસની એકમાંથી પસાક થતી જોવા મળી હતી.
-
Celine Dione એ પોતાના દરેક કાર્યક્રમોને રદ કરી દીધા
-
આ એક ભયાનક Autoimmune Disorders બીમારી છે
-
બીમારીને લઈને એક Documentry પણ બનાવવામાં આવી
તો આ એજ હોટેલ છે, જ્યાં લેડી ગાગા પણ રહે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, Singer Celine Dione સાથે Paris Olympics ની Opening Ceremony માં લેડી ગાગા પણ ગીત ગાતી જોવા મળશે. પરંતુ Singer Celine Dione ને લઈ કોઈ ખાસ માહિતી મીડિયામાં આવી નથી. પરંતુ Singer Celine Dione ને લઈ વર્ષ 2022 માં ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જે બાદ Singer Celine Dione એ પોતાના દરેક કાર્યક્રમોને રદ કરી દીધા હતાં.
Every time I return to Paris, I remember there’s so much beauty and joy still to experience in the world. I love Paris, and I’m so happy to be back!
Thank you to our wonderful friends at The Louvre!
Celine xx…PC: Laura Gilli pic.twitter.com/Mg9LVs9X8q
— Celine Dion (@celinedion) July 24, 2024
આ એક ભયાનક Autoimmune Disorders છે
તે ઘટના બાદ 26 એપ્રિલના રોજ સૌ પ્રથમ Paris Olympics માં Singer Celine Dione લોકોની સામે આવશે. જોકે Singer Celine Dione એ જણાવ્યું છે કે, તેણી છેલ્લા ઘણા મહિનાઓથી Muscle spasms અને stiffness ના કારણે શારીરિક સમસ્યાઓથી ઝઝુમી રહી છે. તો તેની બીમારીનું મુખ્ય કારણ Stiff Person Syndrome સામે આવ્યું છે. જોકે આ એક ભયાનક Autoimmune Disorders છે.
બીમારીને લઈને એક Documentry પણ બનાવવામાં આવી
DEVELOPING: Grammy award and Billboard Icon winning singer Celine Dion released this heartbreaking footage of her going through an intense seizure in her new documentary “I Am Celine Dion.”
On December 8, 2022, Celine Dion announced she had been diagnosed with stiff-person… pic.twitter.com/CjQs4p0pfs
— Dom Lucre | Breaker of Narratives (@dom_lucre) July 8, 2024
ત્યારે Singer Celine Dione ને જે બીમારી છે, તેના કારણે શરીરની માસપેશિયોઓ તૂટવા લાગે છે. તે ઉપરાંત શરીરના મુખ્ય અંગો યોગ્ય રીતે કામ કરતા અટકી જાય છે. તો Singer Celine Dione ની બીમારીને લઈને એક Documentry પણ બનાવવામાં આવી છે. આ Documentry નું નામ I Am Celine Dione છે. તેમાં તેમના જીવન અને તેમની કારકિર્દીની અસરની વાર્તા બતાવવામાં આવી છે. બીજી તરફ Paris Olympics ની શરૂઆત 26 જુલાઈના રોજ થશે અને 11 ઓગસ્ટના રોજ કાર્યક્રમ પૂર્ણ થશે.
આ પણ વાંચો: યુવતી જહાજો પર રહીને લાખો રૂપિયા કમાય છે, છેલ્લા 2 વર્ષથી જમીન પર પગ નથી મૂક્યો!