+

VIDEO : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી

આજે ભારતના લોહ પુરુષ કહેવાતા સરદાર વલ્લભભાઈ પટેલની 148મી જન્મ જ્યંતી છે. આ પ્રસંગ નિમિતે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. દિલ્હીમાં ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે…
Whatsapp share
facebook twitter