+

રાષ્ટ્રીય મહિલા આયોગ પર TMC સાંસદની અભદ્ર ટિપ્પણી, દિલ્હી સાયબર સેલમાં નોંધાયો કેસ

Mahua Moitra Controversy: ગત વર્ષે Cash Of Query ના આરોપ સાથે ઝઝૂમી રહી TMC સાંસદ Mahua Moitra પોતાની હરકતોના કારણે વારંવાર વિવાદમાં રહે છે. ત્યારે ફરી એકવાર TMC સાંસદ Mahua…

Mahua Moitra Controversy: ગત વર્ષે Cash Of Query ના આરોપ સાથે ઝઝૂમી રહી TMC સાંસદ Mahua Moitra પોતાની હરકતોના કારણે વારંવાર વિવાદમાં રહે છે. ત્યારે ફરી એકવાર TMC સાંસદ Mahua Moitra પોતાના બેબાક અંદાજ અને આદતને કારણે મુશ્કેલીમાં મૂકાય છે. આ વખતે TMC સાંસદ Mahua Moitra વિરુદ્ધ દિલ્હીમાં FIR દાખલ કરવામાં આવી છે. તો આ વખતે દિલ્હીની સાયબર સેલ દ્વારા TMC સાંસદ Mahua Moitra વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

  • BNS હેઠળ ધારા 79 અંતર્ગત FIR નોંધાવી છે

  • Rekha Sharma એક છત્રી પણ પકડી નથી શકતા?

  • અનેક મહિલાઓ અને ભાજપ અધિકારીઓ મેદાનમાં આવ્યા

તો TMC સાંસદ Mahua Moitra વિરુદ્ધ મહિલા આયોગ અધ્યક્ષ Rekha Sharma એ FIR નોંધાવી છે. તો મહિલા આયોગ અધ્યક્ષ Rekha Sharma એ TMC સાંસદ Mahua Moitra ને લઈ BNS હેઠળ ધારા 79 અંતર્ગત FIR નોંધાવી છે. જોકે અગાઉ TMC સાંસદ Mahua Moitra એ પોતાના સોશિયલ મીડિયાના મારફતે Rekha Sharma વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. ત્યારે Rekha Sharma એ TMC સાંસદ Mahua Moitra વિરુદ્ધ દિલ્હી સાયબર સેલમાં FIR કરી હતી.

Rekha Sharma એક છત્રી પણ પકડી નથી શકતા?

જોકે TMC સાંસદ Mahua Moitra એ મધ્ય પ્રદેશના હાથરલમાં થયેલી દુર્ઘટનાના સ્થળની મુલાકત કરતો એક રાષ્ટ્રીય મીડિયાએ વિડીયો પોસ્ટ કર્યો હતો. ત્યારે TMC સાંસદ Mahua Moitra એ આ વિડીયો પર Rekha Sharma વિરુદ્ધ લેખિતમાં ટિપ્પણી કરી હતી. તે ઉપરાંત આ વિડીયોમાં એક વ્યક્તિ Rekha Sharma માટે છત્રી પકડીને ઉભો છે. ત્યારે એક સોશિયલ મીડિયા ઉપભોગકર્તાએ લખ્યું હતું કે, Rekha Sharma એક છત્રી પણ પકડી નથી શકતા?

અનેક મહિલાઓ અને ભાજપ અધિકારીઓ મેદાનમાં આવ્યા

ત્યારે TMC સાંસદ Mahua Moitra એ લખ્યું કે, Rekha Sharma પોતાના માલિકોના Pajamas સંભાળવામાં વ્યસ્ત છે. આ અભદ્ર ટિપ્પણીને કારણે Rekha Sharma એ TMC સાંસદ Mahua Moitra વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તે ઉપરાંત અનેક મહિલાઓ અને ભાજપ અધિકારીઓ દ્વારા TMC સાંસદ Mahua Moitra વિરુદ્ધ કટાક્ષ અને તેમના પર આરોપ લગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Mumbai Hit And Run: પૂરપાટે આવતી BMW Car એ દંપતીને અડફેટે લીધું, મહિલા 100 મીટર સુધી ઘસડાઈ

Whatsapp share
facebook twitter