+

Texas Sea Viral Video: દરિયા કિનારે આનંદ માણતી મહિલા પર શાર્કે કર્યો હુમલો, જુઓ વિડીયો….

Texas Sea Viral Video: ગઈકાલે અમેરિકામાં આવેલા Texas ના એક South Padre Island માં અમુક લોકો જશ્ન મનવવા માટે એકત્રિત થયા હતાં. પરંતુ આ જશ્ન દરમિયાન એક મોટી દુર્ઘટના બની…

Texas Sea Viral Video: ગઈકાલે અમેરિકામાં આવેલા Texas ના એક South Padre Island માં અમુક લોકો જશ્ન મનવવા માટે એકત્રિત થયા હતાં. પરંતુ આ જશ્ન દરમિયાન એક મોટી દુર્ઘટના બની હતી. Texas ના South Padre Island માં એક મહિલા પર Shark એ હુમલો કર્યો હતો. આ હુમલામાં મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તો આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જોકે આ મહિલાને અમુક લોકો દ્વારા Shark નો શિકાર બનતા પહેલા બચાવી લેવામાં આવી છે.

  • Shark એ મહિલાનો શિકાર કરવાની કોશિશ કરી

  • પગનો અમુક ભાગ Shark એ પોતાના મોઢામાં લઈ લીધો

  • Shark આશરે 6 ફૂટ લાંબી હતી

આ સંપૂર્ણ મામલો Texas ના સાઉથ South Padre Island માં આવેલી એક બીચનો છે. જ્યાં મોટી સંખ્યામાં લોકો દરરોજ મજા માણવા માટે આવે છે. તે સમય દરમિયાન અમુક લોકો South Padre Island આરામથી બેસીને કુદરતી વાતાવરણની મજા માણી રહ્યા હતાં. તો અનેક લોકો દરિયાના પાણીમાં આનંદ લઈ રહ્યા હતાં. ત્યારે એક મહિલા દરિયાના થોડા ઊંડા પાણીમાં હતી, ત્યારે અચાનક એક Shark એ આવીને આ મહિલાનો શિકાર કરવાની કોશિશ કરી હતી.

પગનો અમુક ભાગ Shark એ પોતાના મોઢામાં લઈ લીધો

પરંતુ ત્યારે Shark ના શકંજામાંથી મહિલાને દરિયા કિનારા પર હાજાર અન્ય લોકો દ્વારા બચાવી લેવામાં આવી હતી. તેમ છતાં મહિલાના એક પગનો અમુક ભાગ Shark એ પોતાના મોઢામાં લઈ લીધો હતો. તો મહિલાને કિનારા પર લાવીને તેને હોશમાં લાવવાની કોશિશ કરવામાં આવી હતી. ત્યારે પણ અમુક ક્ષણો માટે પણ South Padre Island માં Shark જોવા મળી રહી હતી. આ સંપૂર્ણ દુર્ઘટના એક વિડીયોમાં જોઈ શકાય છે.

Shark આશરે 6 ફૂટ લાંબી હતી

જોકે Texas માં Shark સાથે સામાન્ય નાગરિકોની અથાડામણ અનેકવાર જોવા મળે છે. તો દરિયા કિનારાના સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે, મહિલા પર જે Shark એ હુમલો કર્યો હતો, તે આશરે 6 ફૂટ લાંબી હતી. Shark ત્યારે જ માણસો પર હુમલો કરે છે. જ્યારે કોઈ ભૂલને કારણે તે માનવને પોતાનો શિકાર સમજી બેસે છે.

આ પણ વાંચો: શિક્ષિકા સગીર વિદ્યાર્થી સાથે મળી આવી નગ્ન હાલતમાં, જુઓ વિડીયો….

Whatsapp share
facebook twitter