France President Macron અને PM Modi ની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ, જુઓ Video
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) તેમની બે દિવસીય ફ્રાન્સની મુલાકાતે છે. PM મોદી (PM Modi) હાલ ફ્રાંસના પ્રવાસે છે. અહીં તેઓ રાષ્ટ્રપતિ મેક્રોનને (President Macron) મળ્યા અને બંને દેશોના ટોચના…