+

Pakistan-UAE: Pakistan સરકાર પર UAE થઈ મહેેરબાન, આપશે બહુમૂલ્ય લોન

Pakistan-UAE: Pakistan છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન, પાકિસ્તાને IMF અને તેના ઘણા મિત્ર દેશો પાસેથી મદદ માંગી છે. જો કે, આ દરમિયાન એક…

Pakistan-UAE: Pakistan છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન, પાકિસ્તાને IMF અને તેના ઘણા મિત્ર દેશો પાસેથી મદદ માંગી છે. જો કે, આ દરમિયાન એક અહેવાલ સામે આવ્યો છે , તેના અંતર્ગત Pakistan ના કાર્યકારી પ્રધાનમંત્રીએ UAE પાસે મદદની પુકાર કરી છે.

Pakistan-UAE

Pakistan-UAE

  • Pakistanની બેંકમાં 3 અબજ ડોલર છે
  • Pakistanને આશા છે કે UAE Loan કરશે મંજૂર
  • અગાઉ UAE એ 2 અબજ ડોલરની Loan લીધી હતી પરત

એક અહેવાલ અનુસાર, સંયુક્ત આરબ અમીરાત (UAE) Pakistan ને એક વર્ષ માટે 2 Billion Dollar ની Loan આપે તેવી શક્યતા છે. આ માટે Pakistan ના કાર્યવાહક PM અનવર-ઉલ-હક કક્કરે UAE ના Preident શેખ મોહમ્મદ બિન જાયદ અલ-નાહયાનને પત્ર લખીને Loan ની અપીલ કરી છે.

Pakistan ની બેંકમાં 3 અબજ ડોલર છે

પાકિસ્તાએ વિદેશ મંત્રાલય પાસેથી મળેલી માહિતીના આધારે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે UAE આ અઠવાડિયે જ Pakistanને 2 અબજ ડોલરની Loan આપશે. આ માટે આ અઠવાડિયે Loan ને લઈને વાતચીત કરવામાં આવશે અને નિર્ણયને આખરી ઓપ આપવામાં આવશે. UAE એ State Bank Of Pakistan માં 3 Billion Dollar જમા રાખ્યા છે.

Pakistan-UAE

Pakistan-UAE

આ 3 Billion Dollar માંથી 1 બિલિયન ડૉલરની મેચ્યોરિટી 17 જાન્યુઆરીએ અને અન્ય 1 Billion Dollar ની મેચ્યોરિટી 23 જાન્યુઆરીએ પૂરી થવા જઈ રહી છે. આ કારણે Pakistan ને આશા છે કે તેને ટૂંક સમયમાં UAE પાસેથી Loan મળી જશે.

2 અબજ ડોલરની Loan પરત લેવામાં આવી છે

UAE એ તત્કાલીન વડાપ્રધાન શેહબાઝ શરીફની વિનંતી પર 18 જાન્યુઆરી, 2023 ના રોજ Pakistan ની 2 અબજ ડોલરની Loan પણ પાછી ખેંચી લીધી હતી. જેને UAE ના President સાથેની બેઠક દરમિયાન મંજૂર કરવામાં આવી હતી. લગભગ એક વર્ષ પછી, 5 જાન્યુઆરી, 2024 ના રોજ, SPB પાસે રહેલા વિદેશી મુદ્રા ભંડારને 8.155 અબજ ડોલરની Loan આપવામાં આવી. આ મૂલ્ય 29 ડિસેમ્બર, 2023 ના રોજ 8.221 Billion કરતાં $66 Million ઓછું છે. આ પછી છેલ્લા કેટલાક સત્રોમાં દેશની કેન્દ્રીય બેંકની અનામતમાં 1 અબજ ડોલરથી વધુનો વધારો થયો છે.

આ પણ વાંચો: વિવેક રામાસ્વામીએ યુએસ પ્રમુખપદની રેસ છોડી, ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન કર્યું

Whatsapp share
facebook twitter