+

ITALY FLOOD Viral Video: 3 મિત્રોના મોતનો વીડિયો થયો વાયરલ, મોત પહેલા એકબીજાને ભેટી પડ્યા

ITALY FLOOD Viral Video: મિત્રતાની આદિ-અનાદિથી ઘણી મિસાલો (Viral Video) કાયમ થયેલી છે. તેના ઉત્તમ ઉદાહરણો કૃષ્ણ-સુદામાથી લઈને આજની દુનિયમાં શાહરુખ-સલમાનની (Viral Video) મિત્રતા જોઈ શકાય છે. તો વર્ષો જૂની…

ITALY FLOOD Viral Video: મિત્રતાની આદિ-અનાદિથી ઘણી મિસાલો (Viral Video) કાયમ થયેલી છે. તેના ઉત્તમ ઉદાહરણો કૃષ્ણ-સુદામાથી લઈને આજની દુનિયમાં શાહરુખ-સલમાનની (Viral Video) મિત્રતા જોઈ શકાય છે. તો વર્ષો જૂની મિત્રતામાં (Viral Video) અનેકવાર મિત્રો જીવન પણ દાવ પર લગાવી દેતા જોવા મળે છે. ત્યારે આ આધુનિક જમાનામાં જ એક એવી ઘટના સામે આવી છે.

  • 3 મિત્રોએ એક સાથે પૂરમાં ડૂબી ગયા

  • બચાવકર્મીઓની આંખોની સામે ઘટના બની

  • ઘટનામાં 3 મિત્રો પૈકી બે યુવતીઓ અને એક યુવક

જોકે આ ઘટનાનો એક વીડિયો (Viral Video) સામે આવ્યો છે. આ વીડિયો (Viral Video) ની અંદર 3 મિત્રો જોવા મળી રહ્યા છે. આ ઘટનાની અંદર એક સ્થળ પર પૂરની સ્થિતિ જોવા મળી હતી. ત્યારે આ પૂરમાં બચવાનો કોઈ રસ્તો મળી રહ્યો ન હતો. ત્યારે 3 મિત્રોએ એક સાથે ગળે મળીને એક (Viral Video) નિર્ણય લીધો હતો. પરંતુ પૂરના પ્રવાહમાં 3 મિત્રો ડૂબી ગયા. તો આ સમગ્ર ઘટનાનો વીડિયો ઘટનાસ્થળની નજીક રાખવામાં આવેલા (Viral Video) એક વીડિયોમાં કેદ થયો હતો. આ ઘટનામાં 3 મિત્રો પૈકી બે યુવતીઓ અને એક યુવક છે.

બચાવકર્મીઓની આંખોની સામે આ 3 મિત્રો પૂરમાં ડૂબી ગયા

આ ઘટનાસ્થળથી 1 કિમી દૂર બંને મહિલાઓની લાશ અધિકારીઓને (Viral Video) મળી આવી હતી. તો બચાવકર્મીઓ અત્યારે પણ યુવકની શોધ કરી રહ્યા છે. તો એક અંગ્રેજી અખબાર (Viral Video) અનુસાર જ્યારે સ્થાનિક બચાવકર્મીઓને એક ફોન આવ્યો, ત્યારે તેઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને (Viral Video) કામગીરી શરુ કરી હતી. જોકે જ્યારે બચાવકર્મીઓ ઘટનાસ્થળ પર આવ્યા, ત્યારે તેમણે આ 3 મિત્રોને દોરી વડે પાણીમાંથી બહાર નીકાળવાની કોશિશ કરી હતી. પરંતુ બચાવકર્મીઓની આંખોની સામે આ 3 મિત્રો પૂરમાં ડૂબી ગયા.

આ પણ વાંચો: Sunil Lahri Video: રામાયરણના લક્ષ્મણ લોકસભા ચૂંટણીના પરિણામોથી થયા નાખુશ

Whatsapp share
facebook twitter