+

Asian water buffalo: કાર અને ઘોડા પર નહીં પણ ભેંસ પર પેટ્રોલિંગ કરે છે આ દેશની પોલીસ

Asian water buffalo: આપણે સૌ જાણીએ છીએ કે, હાલના સમયમાં દરેક વ્યક્તિ મુસાફરી માટે આધુનિક વાહનોનો ઉપયોગ કરે છે. જોકે પ્રાચીન સમયમાં દેવી-દેવતાઓ અને વ્યક્તિઓ પરિવહન (Travelling) કરવા માટે પ્રાણી…

Asian water buffalo: આપણે સૌ જાણીએ છીએ કે, હાલના સમયમાં દરેક વ્યક્તિ મુસાફરી માટે આધુનિક વાહનોનો ઉપયોગ કરે છે. જોકે પ્રાચીન સમયમાં દેવી-દેવતાઓ અને વ્યક્તિઓ પરિવહન (Travelling) કરવા માટે પ્રાણી (Animals) ઓનો ઉપયોગ કરતા હતા. ત્યારે આ આધુનિક યુગમાં પણ એવા લોકો છે જે પરિવહન (Travelling) માટે પ્રાણી (Animals) ઓનો ઉપયોગ કરે છે. જોકે સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે, એક દેશની અંદર સરકારી વ્યક્તિઓ જ પ્રાણી (Animals) ઓનો ઉપયોગ કરી રહ્યા છે.

  • દશકોથી બ્રાઝિલમાં ભેંસનો ઉપયોગ પરિવહન માટે થાય છે

  • બ્રાઝીલની અંદર આ ભેંસ એક અનોખું પ્રતીક બની

  • પેટ્રોલિંગ બાદ ખેતરોમાં ભેંસનો ઉપયોગ કરવામાં આવે

બ્રાઝીલ (Brazil) ની અંદર એક અનોખી રીતે પોલીસ અધિકારીઓ શહેરની રક્ષા કરે છે. આ દુનિયાની એકમાત્ર એવી પોલીસ છે જે કોઈ વાહન કે ઘોડાનો ઉપયોગ પેટ્રોલિંગ (Patroling) માટે ઉપયોગ કરતી નથી. ત્યારે Brazil ની પોલીસ પેટ્રોલિંગ (Police Patroling) દરમિયાન કે કોઈ પણ સ્થળ પર જવા માટે શહેરની અંદર ભેંસ (Buffaloes) નો ઉપયોગ Travelling માટે કરે છે. કારણે કે… અનેક દશકોથી Brazil ની અંદર Buffaloes નો ઉપયોગ પરિવહન માટે કરવામાં આવે છે.

આ પણ વાંચો: Hardik Natasa Divorce: દીકરાને મૂકી નતાશા વેકેશન માટે રવાના! અગસ્ત્યને કોણ સાચવશે?

બ્રાઝીલની અંદર આ ભેંસ એક અનોખું પ્રતીક બની

 

ત્યારે અનેક દશકોથી Brazil ની પોલીસ Buffaloes નો Police Patroling માટે ઉપયોગ કરે છે. જોકે Brazil ની Police જે ભેંસનો ઉપયોગ કરે છે. તે ભેંસBrazil ના મારજો (Marajo) દ્રીપ પર હતી. ત્યારે આ ભેંસોને એશિયન વોટર બફેલો (Asian water buffalo) પણ કહે છે. પરંતુ સમયની સાથે આ ભેંસ એશિયાના વિસ્તારોમાં દેખાવા લાગી. ત્યારે ધીમે-ધીમે Brazil ની અંદર આ ભેંસ એક અનોખું પ્રતીક બની ગઈ.

આ પણ વાંચો: Organic Farming Process: ગાંધીનગરમાં એક ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરવા પર અન્ય ખેડૂતોને આપ્યું પ્રોત્સાહન

પેટ્રોલિંગ બાદ ખેતરોમાં ભેંસનો ઉપયોગ કરવામાં આવે

જોકે આ પ્રકારની buffalo માત્ર એમેઝોનના જંગલ જેવા વિસ્તારમાં રહી શકે છે. ત્યારે મરાજોમાં આજે જેટલી વસ્તી છે, તેના કરતા આ પ્રકારની buffalo ની સંખ્યા વધારે છે. તે ઉપરાંત મોરજોમાં 4 લાખ 50 હજાર પાલતુ અને જંગલી buffalo જોવા મળે છે. તે ઉપરાંત જ્યારે buffalo તેના નક્કી કરેલા સમય બાદ પોલીસ પેટ્રોલિંગમાંથી નિવૃત્ત થઈ જાય છે. ત્યારબાદ તેને ખેતી માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

આ પણ વાંચો: Tobacco Control Reports: યુવાન છોકરીઓમાં સિગારેટ પીવાની લતમાં થયો બહોળો વધારો, ચોંકાવનારો રિપોર્ડ આવ્યો સામે

Whatsapp share
facebook twitter