Kangana Ranaut Case: Lok Sabha Election Result 2024 ની અંદર Kangana Ranaut હિમાચલની મંડી લોકસભા બેઠક પર વિજય હાંસલ કર્યો છે. તો તાજેતરમાં એક એરપોર્ટ પર તેની સાથે ચોંકાવનારી ઘટના બની હતી. એરપોર્ટ પર એક મહિલા CISF જવાન દ્વારા થપ્પડ મારી દેવામાં આવી હતી.
-
એક ઈન્ટવ્યૂમાં કિસાનો પર ખોટા આરોપ લગાવ્યા હતા
-
વિશાલ દદલાણીએ એક નિવેદન જાહેર કર્યું
-
kulwinder kaur ની રોજગારીની હું ખાતરી આપું છું
ત્યારે આ મહિલા CISF જવાન kulwinder kaur ને બળતરફ કરવાની અનેક લોકોએ માગ કરી છે. તે ઉપરાંત kulwinder kaurને બળતરફ કરવાના અનેક અહેવાલો પણ સામે આવ્યા છે. ત્યારે અનેક લોકો kulwinder kaur ના સમર્થનમાં આવ્યા છે. જોકે kulwinder kaur મંડીની સાંસદ Kangana Ranaut ને એટલા માટે થપ્પડ મારી હતી, તેણીએ એક ઈન્ટવ્યૂમાં કિસાનો પર ખોટા આરોપ કર્યા હતા.
વિશાલ દદલાણીએ એક નિવેદન જાહેર કર્યું
kulwinder kaur નું કહેવું છે કે, કિસાન આંદોલનમાં મારી માતા પણ હતી. ત્યારે Kangana Ranaut દ્વારા જે બયાન આપવામાં આવ્યું હતું. તેને લઈને kulwinder kaur રોષે ભારાઈ હોવાથી, Kangana Ranaut ને થપ્પડ મારી હતી. તો બીજી તરફ અનેક દિગ્ગજ વ્યક્તિઓ kulwinder kaur ના સમર્થનમાં આવ્યા છે. ત્યારે ગાયલ વિશાલ દદલાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક નિવેદન જાહેર કર્યું છે.
kulwinder kaur ની રોજગારીની હું ખાતરી આપું છું
તો ગાયલ વિશાલ દદલાણીએ કહ્યું છે કે, હું ક્યારેય હિંસાને સમર્થન આપતો નથી, પરંતુ હું આ મહિલા CISF kulwinder kaur ના ગુસ્સાને સમજી શકું છું. જો kulwinder kaur ને બળતરફ કરવામા આવશે તો હું તેને રોજગારી શોધી આપવાની ખાતરી આપુ છું. Kangana Ranaut ને તેનો ફોન સ્કેન કરવા માટે એરપોર્ટ કહેવામાં આવ્યું હતું, ત્યારે Kangana Ranaut ફોન સ્કેન કરવાનું નકારી કાઢ્યું હતું. કેમ કે તે હવે એક સાંસદ છે.
આ પણ વાંચો: Singer Sukhwinder Singh: માત્ર રુ. 2 માં કોઈ પણ ફિલ્મમાં ગીત ગાતા જય હોના મશહુર ગાયક જોવા મળશે