+

યુવતીએ Rental Girlfriend બનવા માટેની ઈચ્છા કરી જાહેર, પોસ્ટ પર Price List કીર શેર

Rental Girlfriend: વિવિધદ દેશની અંદર યુવાનોમાં અનોખી ઘટના જોવા મળે છે. આ ઘટનાને લઈ મોટાભાગના લોકો આ પ્રકારની રીતની કડક ટીકા કરી છે. આ રીતમાં મોટાભાગના યુવાના બીજાના માટે અમુક…

Rental Girlfriend: વિવિધદ દેશની અંદર યુવાનોમાં અનોખી ઘટના જોવા મળે છે. આ ઘટનાને લઈ મોટાભાગના લોકો આ પ્રકારની રીતની કડક ટીકા કરી છે. આ રીતમાં મોટાભાગના યુવાના બીજાના માટે અમુક સમય મર્યાદને લઈ એટલે કે ભાડા ઉપર Girlfriend અને Boyfriend બનતા હોય છે. આમાં તેઓ અસલ Girlfriend અને Boyfriendની જેમ જ વર્તન કરતા જોવા મળે છે.

  • Japan ની ફેમસ યુવાનોમાં દેખાતી રીત ભારતમાં શરૂ થઈ

  • Girlfriend બનાવા માટે અમુક નાણાંની પણ માગ કરી છે

  • કારણ Anime Movie અને મંગા પ્રથાને માનવામાં આવે છે

ત્યારે આવી જ એક ઘટના ભારતમાં જોવા મળી છે. ભારતમાં એક છોકરીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટ બાદ તે યુવતી દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. જોકે યુવતીએ તેની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જાહેર કર્યું છે કે, કોઈ વ્યક્તિ વ્યક્તિ પાસે જો Girlfriend નથી, તો આ યુવતી તેના માટે અમુક સમય માટે Girlfriend બનશે. જોકે આ પ્રકારની પોસ્ટને લઈ અનેક લોકોએ તેનો વિરોધ પર ઉઠાવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Divya Giri (@divya_giri__)

આ પણ વાંચો: Bollywood : આલિયાએ વર્કીંગ મધરને આપી આ ટીપ્સ…!

Girlfriend બનાવા માટે અમુક નાણાંની પણ માગ કરી છે

આ યુવતનીનું નામ Divya Giri છે. તેણીએ વિવિધ સમય માટે Girlfriend બનાવા માટે અમુક નાણાંની પણ માગ કરી છે. તેમાં તેણે લખ્યું છે કે, કોઈ પણ વ્યક્તિ સાથે તે કોફી ડેટ માટે રૂ. 1500, ડિનર અને ફિલ્મ જોવા માટે રૂ. 2000, બાઈક પર લોન્ગ ડ્રાઈવ માટે રૂ. 4000, તેની સાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે રૂ. 6000 અને અમુક ખાસ સમય માટે તેણી રૂ. 10,000 ની માગ કરી છે.

આ પણ વાંચો: Ritika Sajdeh Trolling: All Eyes On Rafah ની તસવીરને લઈ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનની પત્ની થઈ રહી ટ્રોલ

કારણ Anime Movie અને મંગા પ્રથાને માનવામાં આવે છે

જોકે વિશ્વમાં સૌથી વધારે નિશ્ચિત સમય માટે Girlfriend અને Boyfriend Japan માં જોવા મળે છે. કારણ કે… Rental Girlfriend And Boyfriend ની પ્રથા Japan માંથી શરૂ કરવામાં આવી હતી. તે ઉપરાંત Japan માં માત્ર Rental Girlfriend And Boyfriend નહીં પરંતુ પરિવાર અને મિત્રો પણ મળે છે. આ ઘટનાનું મુખ્ય કારણ Anime Movie અને મંગા પ્રથાને માનવામાં આવે છે.

આ પણ વાંચો: Natasa Stankovic New Post: હાર્દિક-નતાશાના છુટાછેડા વચ્ચે બંનેએ કરી ક્રિપ્ટિક પોસ્ટ વાયરલ

Whatsapp share
facebook twitter