+

Hardik Natasa Divorce: દીકરાને મૂકી નતાશા વેકેશન માટે રવાના! અગસ્ત્યને કોણ સાચવશે?

Hardik Natasa Divorce: ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને તેની પત્ની અને એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) ના છુટાછેટા (Divorce) ને લઈ અફવાઓનું બજાર ગરમ થઈ રહ્યું છે. જોકે આ…

Hardik Natasa Divorce: ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને તેની પત્ની અને એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક (Natasa Stankovic) ના છુટાછેટા (Divorce) ને લઈ અફવાઓનું બજાર ગરમ થઈ રહ્યું છે. જોકે આ બંનેના છુટાછેડા (Divorce) ને લઈ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પરંતુ હાલમાં બંને (Hardik-Natasa) એકબીજાથી અલગ રહી રહ્યા છે. તે ઉપરાંત બંને અલગ-અલગ વ્યક્તિઓ સાથે ફરતાં જોવા મળી રહ્યા છે.

  • હાર્દિક-નાતાશાના છુટાછેડા બાદ કોને સંતાનની કસ્ટડી મળશે?

  • હાલમાં, અગસ્ત્ય કૃણાલ પંડ્યા સાથે રહે છે

  • કેટલાક સંજોગોમાં પિતાને સંતાનની કસ્ટડી મળે છે

જોકે Hardik-Natasa ના છુટાછેડાની ઘટનાને લઈને આ ઘટના કેટલી સાચી છે, તેને લઈને રાહ જોઈ રહ્યા છે. જોકે આ પહેલા Nnatasa દ્વારા પોતાના નામમાંથી તેણે પંડ્યા શબ્દ હટાવી નાખ્યો છે. ત્યારે આ ઘટના પછી બંનેના Divorce ને લઈને અફવાઓ ઉડવા લાગી હતી. જોકે આ ઘટનાને લઈ Hardik Pandya એ કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ જો Hardik-Natasa ના Divorce થાય છે, તો 70% મિલકત નતાશાને આપવી પડશે.

આ પણ વાંચો: RAJESH KHANNA અને ગાયક કિશોર કુમાર એટલે ફિલ્મ હિટની ખાતરી

હાલમાં, અગસ્ત્ય કૃણાલ પંડ્યા સાથે રહે છે

ત્યારે બીજી તરફ એ પણ છે કે Hardik-Natasa ના Divorce પછી તેમનો છોકરો અગસ્ત્યનું શું થશે. ત્યારે હાલમાં, બંને વચ્ચે ચાલતા મતભેદોને લઈ અગસ્ત્ય બંનેથી અલગ રહે છે. તેથી હાલમાં તે કૃણાલ પંડ્યાને ઘરે તેની સાથે રહે છે. કારણ કે…. સોશિયલ મીડિયા (Social Media) પર જાહેર કરેલા અમુક ફોટો અને વીડિયો પરથી આ અનુમાન લગાવી શકાય છે. પરંતુ આ અંગે પણ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

આ પણ વાંચો: Anant-Radhika : અનંત-રાધિકાની ક્રૂઝ પાર્ટીમાં 4 દિવસ સુધી ઈટાલીમાં યોજાશે ભવ્ય પાર્ટી

અમુક સંજોગોમાં પિતાને સંતાનની કસ્ટડી મળે છે

તે ઉપરાંત આ Hardik-Natasa ના Divorce ને લઈ કૃણાલ પંડ્યાએ પણ કોઈ પ્રતિક્રિયા આપી નથી. તે ઉપરાંત તાજેતરમાં એક મીડિયા કર્મચારી દ્વારા તેને Hardik Pandya સાથે Divorce ને લઈ પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. ત્યારે તેણીએ આ પ્રશ્નને નજરઅંદાજ કર્યો હતો. તો બીજી તરફ ભારતીય કાનૂન મુજબ જ્યારે કોઈ દંપતી છુટાછેડા લે છે, ત્યારે બંનની સંતાન જો પાંચ વર્ષ કરતા નાની વય ધરાવતી હોય. તો તેની કસ્ટડી તેની માને સોંપવામાં આવે છે. પરંતુ જો મા શારીરિક અને આર્થિક રીત સધ્ધર ના હોય, ત્યારે સંતાન તેના પિતા પાસે રહે છે.

આ પણ વાંચો: ENTERTAINMENT : આવી રહી ધમાકેદાર વેબ સિરીઝ અને મૂવીઝ, જાણો લિસ્ટ

Whatsapp share
facebook twitter